________________
૩૭
લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાના પરિશ્રમ કરેલ છે એથી તેમનું બીજું નામ શ્રમણ અને કોઇ આકસ્મિક ય ઊભું થતાં કે ભયાનક દૂર સિંહ વગેરે જંગલી જનાવરાના ભય આવતાં એએ તદ્ન અચલ રહેનારા છે જરાપણ પોતાના સંકલ્પથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરીષહા એટલે ભૂખ તરશ વગેરેનાં સંકટો આવતાં તથા ઉપસર્ગે એટલે ખીજાએ તરફથી ગમે તેવાં શારીરિક સંકટો આવતાં લેશ પણ લિત થતા નથી, એ પરીષહેને અને ઉપસર્ગાને ક્ષમાવરે શાંચિત્ત ખરાખર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુએની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન છે, શેક અને હર્ષ આવતાં તે ખન્નેને સમભાવે સહન કરનારા છે તે તે સદ્ગુણેાના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવાએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે.
૧૦૫ શ્રમણુ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગેાત્રના હતા, તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે; સિદ્ધાર્થ, સેöસ-શ્રેયાંસ અને જસંસ-યશસ્વી. ૧૦૬ શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠ ગેત્રનાં હતાં, તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે; ત્રિશલા અથવા વિદેહદિના અથવા પ્રિયકારિણી.
૧૦૭ શ્રમણ ભગવાન મહાવીરના પિતૃભ્ય એટલે કાકા સુપાસ નામે હતા, મેટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, અહેનનું નામ સુદંસા હતું અને તેમનાં પત્નીનું નામ શેદા હતું અને એમનું ગાત્ર હિન્ય હતું.
૧૦૮ શ્રમણ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગાત્રનાં હતાં, તેમનાં એ નામ આ પ્રમાણે કહેવામાં આવે છે તે જેમકે; અણ્ણાન્ત અથવા પ્રિયદર્શના.
૧૦૯ શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી—દીકરીનાં દીકરી કાશ્યપગાત્રનાં હતાં. તેમનાં એ નામ આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે, શૈષવતી અથવા જસ્સવતી
યશસ્વતી.
૧૧૦ શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા, એમની પ્રતિજ્ઞા દા-ડહાપણું ભરેલીહતી, એ પાતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા પ્રખ્યાત હતા અથવા સાતવંશના હતા, સાતવંશના પુત્ર હતા અથવા તવંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા, જ્ઞાતવંશના કુળમાં ચંદ્રસમાન હતા, વિદેહ હતા એટલે એમના દેહ ખીજાઓના દેહ કરતાં આંધામાં વિશેષ પ્રકારના જુદા બાંધાવાળા હતા, વિદેહદિન્ત એટલે વેરહદની ત્રિશલા માતા--ના તનય હતા, વિદેહજચ્ચ એટલે ત્રિશલા માતાના શરીરથી
મેલા હતા, વિદેહસૂમાલ હતા એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકેમળ હતા અને ત્રીશ ધરસ સુધી ગૃહસ્થાવાસ કરીને પેાતાનાં માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પોતાનાં ડિલ મોટા સાની અનુજ્ઞા મેળવીને પેાતાની પ્રતિજ્ઞા પૂરી થતાં છતાં ફરી પણ લેાકાંતિક જીત પી દેવાએ તે પ્રકારની ઈષ્ટ, મનહર, સાંભળવી પ્રિય લાગે એવી, મનને ગમતી,
"Aho Shrut Gyanam"