________________
२२
પર ત્યાર પછી, સિદ્ધાર્થ રાન્ત ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળા અને સંતુષ્ટ ચિત્તવાળા થયા, આનંદ પામ્યું, તેના મનમાં પ્રીતિ થઇ, મન ઘણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેહની ધારાથી છંટાયેલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં રામ રામ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થયેલા સિદ્ધાર્થે તે સ્વમો વિશે એક સામટા સામાન્ય વિચાર કરે છે, તે સ્વમો વિશે એક સામટા સામાન્ય વિચાર કરી પછી તે સ્વોને નાખે નાખે. વીગતથી વિચાર કરે છે, એ રીતે તે સ્વપ્નોનો નોખા નોખા વીગતથી વિચાર કરીને પછી તે પેાતાની સ્વાભાવિક મતિહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વપ્રોના વિશેષ ના નાખે તેઓ નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળને નાખે નાખે નિશ્ચય કરીને તેણે પેાતાની ઈષ્ટ ચાવત્ મંગળરૂપ, પરિમિત મધુર અને સેહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું:
૫૩ હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્લમો દીઠાં છે, હું દેવાનુપ્રિયે ! તમે કલ્યાણરૂપ સ્વઝો દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વ શિવરૂપ છે, ધન્યરૂપ છે, મંગળરૂપ છે, ભારે સેહામણાં છે, એ તમે જોયેલાં સ્વમો આરાગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ધોસુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાપ્રિયે! તમે મંગલ કરનારાં સ્વપ્ન દીઠાં છે. તે જેમકે, તમે જોયેલાં સ્વપ્નાથી આપણને હે દેવાનુપ્રિયે! અર્થને લાભ થવા જોઇએ. હે દેવાનુપ્રિયે ! ભાગના લાભ થવા જોઈએ, પુત્રના લાભ થવા જોઈએ એ જ રીતે સુખના લાભ અને રાજ્યના લાભ થવા જોઈએ. ખરેખર એમ છે કે હૈ દેવાનુપ્રિયે! તમે નવ મહિના ખરાખર પૂરા થયા પછી અને તે ઉપર સાઢાસાત રાતદિવસ વીત્યા પછી અમાશ ફુલમાં ધ્વજ સમાન, અમારા કુલમાં દીવા સમાન એ જ પ્રમાણે કુલમાં પણ સમાન અચળ, કુલમાં સુગઢ સમાન, ફુલમાં તિલક સમાન, કુલની ક્રીતિ કરનાર, કુલ ખરાખર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, ફુલના આધારરૂપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલના જશ વધારનાર, કુલને છાંચે આપનાર વૃક્ષસમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એવા પુત્રને જન્મ આપશે. વળી, તે જનમનાર પુત્ર હાથેપગે સુકુમાળ, શરીરે અને પાંચે ઇંદ્રિયાથી પૂરા તથા જરાપણ ખેાડ વગરના હશે. તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષ@ાથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનાથી એટલે તલ, મંસ વગેરેથી ચુત હશે એના શરીરનું માન, વજન અને ઉંચાઈ એ પણુ બધું ખરાખર હશે તથા એ પુત્ર સર્વાંગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળા, કાંત, પ્રિય લાગે એવા અને દર્શન કરવું ગમે એવા હશે. અર્થાત્ હૈ દેવાનુંપ્રયે ! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપશે.
૫૪ વળી, તે પુત્ર જ્યારે પોતાનું ખાળષ્ણુ પૂરું કરી ભણીગણી ભાખર ઘડાઈ– તૈયાર થઈ ચૌવન અવસ્થાએ પહેોંચશે ત્યારે શૂર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેના તથા વાહના વિપુલ થશે, અને તમારે એ પુત્ર રાજ્યના ધણી એવે રાજા થશે.
"Aho Shrut Gyanam"