________________
માટે હે દેવાનુપ્રિયે! તમે જે મહાસ્વપ્ન દીઠાં છે તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને ચાવતું બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિના ક્ષત્રિયાણીની ભારે પ્રશસા કરે છે.
પય ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણું સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાત સાંભળી-સમજી ભારે હરખાણી, સંતેષ પામી યાવત તેનું હૃદય પ્રફુલ્લ થઈ ગયું અને તે હાથની બને હથેળીની દશે નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજલિ કરીને આ પ્રમાણે બેલી :
પદ હૈ સામી ! એ એ પ્રમાણે છે, હું સામી ! એ તમે કહ્યું તે પ્રમાણે છે, હે સામી! તમારું કહેણ સારું છે, સામી! તમારું વચન સદેહ વિનાનું છે, તે સામી હું એ તમારા કથનને વાંહ છું, હે સામી ! તમારા એ કથનને તમારા સુખથી નીકળતા જ સ્વીકારી લીધું છે, તે સામી! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને વછેલ છે, જેમ તમે સ્વપ્નના એ અર્ચને બતાવે છે તેમ એ સાચા છે, એમ કરીને ત્રિશલા ક્ષત્રિયા સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારે છે, એ પ્રમાણે વર્નોના અર્થને સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઈ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણિ અને રાની ભાતવાળા અદભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમે ધીમે અચપલાગે, ઉતાવળ વગરની, વિલંબ કર્યા વગરની રાહસની જેવી ચાલથી ચાલતી એવી તે ત્રિશલા ક્ષત્રિયાણ છાં પિતાનું બિછાનું છે ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી છે એમ કહેવા લાબ:
પ૭ મને આવેલાં તે ઉત્તમ પ્રધાન મંગલરૂપ મહાસ્વપ્ન, બીજાં વાપસ્વપ્ન આવી જવાને લીધે નિષ્ફળ ન બને માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે, દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મંગલરૂપ ધાર્મિક અને સરસ વાતે વડે પોતાનાં એ મહાસ્વપ્નની સાચવણુ માટે જાગતી જાગતી રહેવા લાગી છે.
૫૮ ત્યાર બાદ સિદ્ધાર્થ ત્રિય પ્રભાતના સમયમાં પોતાના શ્રેટુંબિક પુરુષોને સાદ દે છે, પોતાના કોમિક પૂરને સાદ દઈ તે આ પ્રમાણે છે : હે દેવાનુપ્રિયે ! આજે બહારની આપી બેઠકને સવિશેષ રીતે જલદી સજાવાની છે એટલે કે તેમાં સુગધી પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને લિંપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં પુપા વેરાનાં છે. કાળા અગર, ઉત્તમ શિખરું અને ત પ સળગાવી તે આ બેઠકને સબમસ્તી કરવાની છે તથા ઉચે જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છેજ્યાં ત્યાં સુમધવાળાં ઉત્તમ ચૂર્ણ છાંટી તેને સુગંધ સુગંધ કરી મૂકવાની છે જાણે કે એ, કેઈ સુગંધી વસ્તુની ટી-ળી જ હેમ એવી તેને સજવાની છે, આ બધું સ્કપટ કરે, કરાવે અને કરીને તથા કરાવીને ત્યાં એક મેટું સિંધાસણ મંડા, સિંઘાસનુ મડાવી તમે મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળા.
"Aho Shrut Gyanam"