SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुस्वरूपम्। तथापि मन्दबुद्धिविनेयजनानुग्रहार्थं किञ्चित्स्पष्टीक्रियते - 'गुरु'शब्दस्य प्रवृत्तिनिमित्तं दिग्बन्धनविधिः व्युत्पत्तिनिमित्तञ्चाऽज्ञाननाशकत्वम् । शुद्धनिश्चयनयमतेन यस्मिन्साधौ दिग्बन्धनविधिर्जातो यश्चाऽज्ञाननाशको भवति स एव 'गुरु'शब्दाभिधेयो भवति, उभयनिमित्तयोः सद्भावात् । यस्मिन्साधौ दिग्बन्धनविधिर्जातः किन्तु योऽज्ञाननाशको न भवति स 'गुरु'शब्दाभिधेयो न भवति, व्युत्पत्तिनिमित्तस्याऽसत्त्वात् । शुद्धव्यवहारनयमतेन तु सोऽपि 'गुरु'शब्दाभिधेयो भवति, व्युत्पत्तिनिमित्ताऽसत्त्वेऽपि प्रवृत्तिनिमित्तसत्त्वात् । कृतं प्रसाङ्गिकेन । प्रकृतं प्रस्तूयते । अधिकः- अतिशायी, भवेत्-स्यात् । यद्यपि प्रायो गुरुरेव शिष्येभ्यो गुणाधिको भवति तथापि कदाचित् पूर्वकृताशुभकर्मोदयेन गुरुरल्पगुणो भवेत् पूर्वकृतशुभकर्मविपाकेन च शिष्यो भूरिगुणो भवेदित्यपि सम्भवतीति द्योतनार्थं ‘ઃિ શ્ચિ' શબ્દવુચસ્તી | यैर्गुरुकगुणैः शिष्यो गुरोरधिको भवति त इत्थं सम्भाव्यन्ते-कदाचित् गुरुर्मन्दबुद्धिः स्यात्, शिष्यस्तु विद्वान् स्यात् । कदाचिद्गुरुनित्यं नमस्कारसहितप्रत्याख्यानकारी स्यात्, शिष्यस्तु षष्ठाष्टमदशमादितपःकारी स्यात् । कदाचिद्गुरुः संयमपालने मनाक् शिथिलः स्यात्, शिष्यस्तु પહેલાની જેમ જાણી લેવી. છતાં મન્દબુદ્ધિવાળા શિષ્યો ઉપર કૃપા કરવા કંઈક સ્પષ્ટ કરાય છે. ગુરુ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ‘દિબંધનવિધિ’ છે અને વ્યુત્પત્તિનિમિત્ત “અજ્ઞાનનો નાશ કરવાપણું છે. શુદ્ધ નિશ્ચયનયના મતે જે સાધુમાં દિબંધનવિધિ થઈ હોય અને જે અજ્ઞાનનો નાશ કરતા હોય તે જ ગુરુ કહેવાય, કેમકે એમનામાં ગુરુ શબ્દના બન્ને નિમિત્તો છે. જે સાધુમાં દિબંધનવિધિ થઈ હોય પણ જે અજ્ઞાનનો નાશ ન કરતા હોય તે ગુરુ ન કહેવાય, કેમકે એમનામાં વ્યુત્પત્તિનિમિત્ત નથી. શુદ્ધ વ્યવહારનયના મતે તો તે પણ ગુરુ કહેવાય, કેમકે એમનામાં વ્યુત્પત્તિનિમિત્ત ન હોવા છતાં પ્રવૃત્તિનિમિત્ત છે. - પ્રાસંગિક ચર્ચાથી સર્યું. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. કદાચ મોટા ગુણોથી શિષ્ય ગુરુ કરતા ચઢીયાતો હોય. જો કે ઘણું કરીને ગુરુ જ શિષ્યો કરતા વધુ ગુણવાળો હોય છે, છતાં ક્યારેક પૂર્વભવના અશુભકર્મના ઉદયને લીધે ગુરુ અલ્પગુણવાળા હોય અને શિષ્ય પૂર્વભવના શુભકર્મના ઉદયને લીધે ઘણા ગુણવાળો હોય એવું પણ સંભવે છે. જે વિશિષ્ટ ગુણો વડે શિષ્ય ગુરુ કરતા આગળ પડતો હોય તે આવા પ્રકારના હોઈ શકે - ક્યારેક ગુરુનો ક્ષયોપશમ ઓછો હોય અને શિષ્ય વિદ્વાન હોય. કદાચ ગુરુ રોજ નવકારશી કરતા હોય અને શિષ્ય છટ્ટ-અટ્ટમ આદિ તપ કરતો હોય. કદાચ ગુરુ સંયમપાલનમાં થોડા શિથિલ હોય અને શિષ્ય તેમાં અપ્રમત્ત અને અતિશય ઉપયોગવાળો
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy