SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ कूलवालकमुनिज्ञातम्। ३४९ तथा गुर्वाराधनाऽमृतवदभिलषितव्या, गुरुविराधना च विषवज्जुगुप्सितव्या ।। कूलवालकमुनिना गुरोविराधना कृता । तेन न केवलं तस्य भावचारित्रमपगतम्, किन्तु द्रव्यचारित्रमपि । तत्संयमतपःप्रभावाऽऽकृष्टा नदीदेवता नदीकूलं वालितवती । ईदृक्महाप्रभावमपि तच्चारित्रं गुरुविराधनया नष्टम् । तवृत्तान्त इत्थ प्रदर्शितः कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिविरचितत्रिषष्टिशलाकापुरुषचरितमहाकाव्यस्य दशमपर्वणो द्वादशे सर्गे - 'साऽन्यदाऽपृच्छदाचार्यान् कः साधुः कूलवालुकः । तद्भावमविदन्तश्च कथयन्ति स्म तेऽप्यदः ॥३२९॥ धर्मज्ञे पञ्चधाऽऽचारनिरतो मुनिपुङ्गवः । एकोऽस्ति तस्य च क्षुल्ल एकः कपिरिवास्थिरः ॥३३०॥ सामाचारीपरिभ्रष्टो वारणास्मारणादिभिः । नोद्यमानो याति रोषं स तु क्षुल्लोऽतिदुर्नयः ॥३३१॥ गुरुस्तु तस्य क्षुल्लस्य दुःश्रवामपि सादरः । आचारशिक्षा प्रददौ यदुक्तमिदमागमे ॥३२२॥ "परो रुष्यतु वा मा वा विषवत्प्रतिभातु वा । भाषितव्या हिता भाषा स्वपक्षगुणकारिणी" ॥३३३॥ न कर्कशां न मधुरां गुरोः शिक्षाममंस्त सः । लघुकर्मणि शिष्ये हि प्रभवन्ति गुरोगिरः ॥३३४॥ विहरन्तोऽन्यदाचार्यास्ते गिरेनगरं ययुः । उज्जयन्तं चारुरुहुः सह क्षुल्लेन तेन तु ॥३३५॥ क्षुल्लेन देवं वन्दित्वा गुरोरुत्तरतो गिरेः । मुमुचे गण्डपाषाणः અને ગુરુની વિરાધનાની ઝેરની જેમ દુર્ગછા કરવી. ફૂલવાલકમુનિએ ગુરુની વિરાધના કરી. તેનાથી માત્ર તેનું ભાવચારિત્ર ન ગયું પણ દ્રવ્યચારિત્ર પણ ગયું. તેના સંયમ અને તપના પ્રભાવથી આકર્ષાયેલી નદી દેવતાએ નદીનો પ્રવાહ વાળ્યો. આવું મહા પ્રભાવવાળું પણ તેનું ચારિત્ર ગુરુની વિરાધનાથી નાશ પામ્યું. તેનું ચરિત્ર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમહાકાવ્ય ના ૧૦મા પર્વના ૧૨મા समिi 20 शत पताव्यु छ - "मेवार तो पूछ्युं - 'दूतवास साधु । छ ?' આચાર્ય મહારાજ તેના ભાવને જાણી ન શક્યા અને બોલ્યા - “એક આચાર્ય મહારાજનો એક શિષ્ય વાંદરાની જેમ અસ્થિર હતો. તેની ભૂલ થાય ત્યારે ગુરુ સારણાવારણાદિ કરે તો તે ગુસ્સે થાય. ગુરુ તેને કઠોર શિક્ષા આપતા. આગમમાં કહ્યું છે – “સામો ગુસ્સે થાય કે ન થાય, કે તેને ઝેર જેવું લાગે, હિતકારી ભાષા બોલવી. એ પોતાની માટે ગુણ કરનારી છે. પણ તે શિષ્ય ગુરુની વાત માનતો ન હતો. એકવાર સૂરિજી ઉજજયંત ગિરિ પર ગયા. ઉતરતી વખતે શિષ્ય ગુરુ તરફ મોટો પત્થર ગબડાવ્યો. અવાજથી
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy