________________
गणधरद्धिः।
३३७ विमाणावाससयसाहस्सीणं चउरासीए सामाणिअसाहस्सीणं तायत्तीसाए तायत्तीसगाणं चउण्हं लोगपालाणं अट्ठण्हं अग्गमहिसीणं सपरिकराणं तिण्हं परिसाणं सत्तण्हं अणिआणं सत्तण्हं अणिआहिवईणं चउण्हं चउरासीणं आयरक्खदेवसाहस्सीणं अन्नेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणियाणं देवाणं देवीण यत्ति आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणे पालेमाणे....विहरइ ।' इन्द्रा महर्द्धयः सन्ति । तेषां शक्तिरचिन्त्याऽस्ति ।
तीर्थङ्करस्य मुख्यशिष्या गणधरा उच्यन्ते । ते प्रभुमुखात्रिपदीमवाप्यान्तर्मुहूर्त्तमात्रेण द्वादशाङ्गी रचयन्ति । ते तीव्रमेधाविनः सन्ति । ते विनयादिगुणनिधयः सन्ति । प्रभुः प्रथमप्रहरं यावद्देशनां ददाति । ततः प्रभुपादपीठे उपविश्य प्रथमगणधरो द्वितीयप्रहरे देशनां ददाति । गणधराः प्रभूतशिष्यस्वामिनः सन्ति । ते लब्धिकोषरूपाः सन्ति ।
तीर्थङ्करजीवाश्चरमभवादग्तृितीयभवे विंशतिस्थानकेभ्य एकद्व्यादीनि सर्वाणि वा स्थानकान्याऽऽराध्य शुभभावनया तीर्थङ्करनामकर्म निकाचयन्ति । तानि च स्थानका
ચાર લોકપાલો, પરિવારસહિત ૮ પટરાણીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સેનાપતિ, આત્મરક્ષકદેવોની ચાર ચોર્યાસીહજારી અને બીજા સૌધર્મ દેવલોકમાં રહેનારા ઘણા વૈમાનિક દેવો અને દેવીઓનું આધિપત્ય, અગ્રગામિપણું, સ્વામિપણું ભર્તાપણું, મહત્તરપણું, આજ્ઞાના ઐશ્વર્યથી સેનાપતિપણે કરાવતા અને પાળતા વિચરે છે.” ઇન્દ્રો મોટી ઋદ્ધિવાળા હોય छ. तेमनी शस्ति साथित्य होय छे.
તીર્થકરના મુખ્ય શિષ્યો ગણધર કહેવાય છે. તેઓ પ્રભુના મુખમાંથી ત્રિપદી પામી માત્ર અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચે છે. તેઓ તીવ્રબુદ્ધિવાળા હોય છે. તેઓ વિનયાદિ. ગુણોના ભંડાર હોય છે. પ્રભુ પહેલો પ્રહર દેશના આપે છે. પછી પ્રભુના પાદપીઠ ઉપર બેસીને પહેલા ગણધર બીજા પ્રહરે દેશના આપે છે. ગણધરો ઘણા શિષ્યોના સ્વામી હોય छ. तो सब्धिन भंड।२ डोय छे.
તીર્થકરના જીવો છેલ્લા ભવની પહેલાના ત્રીજા ભવે વીશ સ્થાનકોમાંથી એક, બે વગેરે કે બધા સ્થાનકોની આરાધના કરી શુભભાવનાથી તીર્થંકરનામકર્મની નિકાચના કરે
त्रायस्त्रिंशानां, चतुर्णा लोकपालानां, अष्टानामग्रमहिषीणां, सपरिवाराणां, त्रयाणां पर्षदां, सप्तानां अनिकानां, सप्तानां अनिकाधिपतीनां, चतुर्णां चतुरशीतिसहस्राणां आत्मरक्षकदेवानां अन्येषाञ्च बहूनां सौधर्मकल्पवासिनां वैमानिकानां देवानां देवीनाञ्चेति आधिपत्यं, अग्रगामित्वं, स्वामित्वं, भर्तृत्वं महत्तरकत्वं, आज्ञेश्वरसेनापतित्वं, कारयन्, पालयन् ..... विहरति ।