SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ कर्मभ्य एव दोषो देयः, न तु गुरवे । ३२५ - उपालम्भ:, श्लोके प्राकृतत्वान्नपुंसकलिङ्गम्, देयः अर्पणीयः, न - निषेधे, हु एवार्थे, गुरूपालम्भस्य सुतरां निषेधनार्थम्, गुरुभ्यः गारवत्रयरहितेभ्यः । शिष्याश्चतुर्विधाः सन्ति ऋजु-वक्र-प्राज्ञ-जडभेदात् । १ ) तत्र प्रथमप्रकाराः शिष्याः सरलाः सन्ति । गुरुस्तान्सुखेन प्रज्ञापयितुं शक्नोति । तेऽपि गुरुवचनं विचारं विना स्वीकुर्वन्ति तदनुसारञ्च प्रवर्त्तन्ते । २) द्वितीयप्रकारो वक्रशिष्याणामस्ति । ते गुरुवचनं प्रतिकूलयन्ति न च स्वीकुर्वन्ति । गुरुस्तान्प्रज्ञापयितुं न शक्नोति । ३) प्राज्ञशिष्यास्तृतीयभेदेऽवतरन्ति । ते विशालमतयः सन्ति । ततः स्वल्पमपि गुरुवचनं श्रुत्वा ते गुरुमनोगतभावं जानन्ति तदनुसारञ्च प्रवर्त्तन्ते । ४) तुरीयप्रकारो जडशिष्याणामस्ति । ते शब्दमात्रग्राहिणः सन्ति । ततश्च गुरुवचनानां शब्दार्थं गृहीत्वा तदनुसारेण प्रवर्त्तन्ते । न च गुरुमनोगतभावं ज्ञातुं शक्नुवन्ति । ततश्च पुनः पुनः प्रेरणामपेक्षन्ते । एतेषां चतुर्भेदानां चत्वारो भङ्गा भवन्ति । तथाहि - १) ऋजुप्राज्ञाः २) ऋजुजडा : ३) वक्रप्राज्ञाः ४) वक्रजडाश्च । श्रुतकेवलिश्रीभद्रबाहुस्वामिप्रणीतकल्पसूत्रस्य महोपाध्याय श्रीविनयविजयरचितसुबोधिकाटीकायां यद्वीरजिनशिष्याणां वक्रजडत्वमुक्तं तद्बाहुल्यमपेक्ष्य ज्ञेयम्, यत: सम्प्रति प्रभूतेषु वक्रजडेषु साधुषु दृश्यमानेषु सत्स्वपि कतिचित्साधव ऋजुप्राज्ञा - હોય. ગુરુને અસમર્પિત શિષ્યો કંઈ પણ અયોગ્ય વિચારે છે. છતાં પણ પોતે પૂર્વભવોમાં બાંધેલા અને આભવમાં ઉદયમાં આવેલા કર્મોને દોષ દેવો, ગુરુને દોષ ન જ આપવો. શિષ્યો ચાર પ્રકારના છે - ઋજુ, વક્ર, પ્રાજ્ઞ અને જડ. ૧) પહેલા પ્રકારના શિષ્યો સરળ હોય છે. ગુરુ તેમને સુખેથી સમજાવી શકે છે. તેઓ પણ ગુરુના વચનને વિચાર્યા વિના સ્વીકારે છે અને તે પ્રમાણે પ્રવર્તે છે. ૨) બીજો પ્રકા૨ વક્ર શિષ્યોનો છે. તેઓ ગુરુવચનને પ્રતિકૂળ આચરણ કરે છે. તેને સ્વીકારતા નથી ગુરુ તેમને સમજાવી નથી શકતા. ૩) પ્રાજ્ઞશિષ્યો ત્રીજા ભેદમાં આવે છે. તેઓ વિશાળ બુદ્ધિવાળા છે. તેથી થોડું પણ ગુરુનું વચન સાંભળીને તેઓ ગુરુના મનના ભાવને જાણે છે અને તેને અનુસારે પ્રવર્તે છે. ૪) ચોથો પ્રકા૨ જડશિષ્યોનો છે. તેઓ માત્ર શબ્દને ગ્રહણ કરનારા હોય છે. તેથી ગુરુવચનનો શબ્દાર્થ પકડીને તેને અનુસારે પ્રવર્તે છે, તેઓ ગુરુના મનના ભાવને જાણી નથી શકતા. તેથી વારંવાર તેમને પ્રેરણાની જરૂર પડે છે. આ ચાર ભેદના ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે ૧) ઋજુપ્રાશ ૨) ઋજુજડ ૩) વક્રપ્રાશ ૪) વજડ. કલ્પસૂત્રની ટીકામાં મહોપાધ્યાયશ્રીવિનયવિજયજીએ શ્રીવીરપ્રભુના શિષ્યોને વક્રજડ કહ્યા તે બહુલતાની અપેક્ષાએ સમજવું, કેમકે હાલ ઘણા વક્રજડ સાધુઓ દેખાવા છતાં કેટલાક સાધુઓ ઋજુપ્રાજ્ઞ, ઋજુજડ -
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy