________________
२९६
द्वाविंशतितमं वृत्तम् । कारणं क्षपकश्रेणिशरणमाश्रित्य घातिकर्मक्षयं विधाय तत्कालमेवोज्ज्वलं केवलज्ञानमाप ।....' अतः पुनः पुनस्तुभ्यमुपदेशो दीयते यद्गुरुविषयकाः सर्वे कुविकल्पाः सर्वथा सर्वप्रयत्नैस्त्याज्याः ।' ॥२१॥
अवतरणिका - एवं गुरुविषयककुविकल्पत्यागमुपदिश्याऽधुनैतत्समर्थनायैव दृष्टान्तं प्रदर्शयति - मूलम् - रयणपरिक्खगमेगं मुत्तुं, समकंतिवन्नरयणाणं ।
किं जाणंति विसेसं ?, मीलिया सव्वेऽवि गामिल्ला ॥२२॥ छाया - रत्नपरीक्षकमेकं मुक्त्वा, समकान्तिवर्णरत्नानाम् ।
किं जानन्ति विशेषं ?, मीलिताः सर्वेऽपि ग्रामेयकाः ॥२२॥ दण्डान्वयः - एगं रयणपरिक्खगं मुत्तुं मीलिया सव्वेऽवि गामिल्ला किं समकंतिवन्नरयणाणं विसेसं जाणंति ? ॥२२॥
हेमचन्द्रीया वृत्तिः - एकं - अद्वितीयम्, अन्येषां रत्नविशेषज्ञानाऽसामर्थ्य द्योतयति, रत्नपरीक्षकम् - रत्नानि - वैडुर्यादीनि, यदुक्तं श्रीभद्रबाहुस्वामिविरचितकल्पसूत्रे - 'रयणाणं वयराणं वेरुलियाणं लोहिअक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलयाणं सोगंधियाणं जोइरसाणं अंजणाणं अंजणपुलयाणं जायरूवाणं सुभगाणं अंकाणं फलिहाणं रिट्ठाणं ।' महोपाध्यायश्रीविनयविजयकृततट्टीकायामेवं विवेचितम् - 'रत्नानां - कर्केतनादीनां १, यद्यपि रत्नपुद्गला औदारिका वैक्रियशरीरकरणे असमर्थाः तत्र
પામ્યા.” માટે વારંવાર તને ઉપદેશ આપીએ છીએ કે ગુરુસંબંધી બધા ખરાબ વિચારો घा प्रयत्नपूर्व त्य४।.' (२१)
અવતરણિકા - આમ ગુરુ સંબંધી કુવિકલ્પો ત્યજવાનો ઉપદેશ આપી હવે તેનું સમર્થન કરવા દૃષ્ટાંત બતાવે છે.
શબ્દાર્થ - એક રત્નપરીક્ષકને છોડીને ભેગા થયેલા બધા ય ગામડીયા શું સમાન કાંતિ અને રંગવાળા રત્નોના ભેદને જાણે છે ? અર્થાતુ નથી જાણતા. (૨૨)
હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ - સમાન તેજવાળા અને સમાન રંગવાળા રત્નોના ગુણ-દોષ, કિંમત વગેરે રત્નની પરીક્ષા કરનાર જાણે છે. તેના સિવાય બધા ગામડીયા ભેગા થાય તો ય શું તેઓ તે રત્નોના ગુણ-દોષ વગેરે જાણી શકે ? ન જાણે. કલ્પસૂત્રમાં भने तेनी सुबोधि: १६ ५२ना रत्नो मताच्या छ - "तन वगेरे, २१,