________________
२८४
गोष्ठामाहिलज्ञातम्। तबन्धुराकारणार्थं मात्रा प्रेषितः प्रव्राजितश्च ।.....ततश्चार्यरक्षितेन मातापितरौ तथा मातुलगोष्ठामाहिलप्रमुखः सर्वोऽपि स्वजनवर्गः प्रव्राजितः । इह च गच्छे चत्वारः पुरुषाः प्रधानतराः, तद्यथा - दुर्बलिकापुष्यमित्रः, विन्ध्यः, फल्गुरक्षितः, गोष्ठामाहिलश्चेति ।.......
इतश्च मथुरानगर्यां 'मातापित्रादिकमपि नास्ति' इत्यादिनास्तिकवादं प्ररूपयन् वादी समुत्थितः, तत्र च प्रतिवादिनः कस्यचिदभावात् सङ्घनार्यरक्षितसूरय एव साम्प्रतं युगप्रधाना इति कृत्वा तत्समीपे प्रस्तुतव्यतिकरकथनाय साधुसङ्घाटकं प्रेषितम् । स्वयमतीव वृद्धत्वाद् गन्तुमशक्तैः 'वादलब्धिसम्पन्नः' इति कृत्वा गोष्ठामाहिलो निरूपितः । तत्र च तेन गत्वा निगृहीतोऽसौ वादी । श्रावकैश्चायं तत्रैव वर्षाकालं कारितः ।
इतश्चार्यरक्षितसूरिभिर्निजपट्टे दुर्बलिकापुष्यमित्रः स्थापयितुमध्यवसितः । शेषस्तु स्वजनभूतः साधुवर्गो गोष्ठामाहिलं फल्गुरक्षितं वा तमीहते । ततश्च सर्वमपि गच्छमुपवेश्य सूरयः सम्बोधयन्ति, तद्यथा - इह किल त्रयो घटा भृताः । तत्रैको वल्लानाम्, द्वितीयो तिलस्य, तृतीयस्तु घृतस्य, एतेषु चावाङ मुखेषु कृतेषु वल्लाः सर्वेऽपि निर्गच्छन्ति । तैलं तु किञ्चिद् घटेऽपि लगति । घृतं तु बहुतरं तत्र लगति । तदहं दुर्बलिकापुष्यमित्रं प्रति सूत्रार्थी समाश्रित्य वल्लघटकल्पः सञ्जातः, मद्गतयोः
વગેરે બધા સ્વજનોને દીક્ષા આપી. એ ગચ્છમાં ચાર સાધુઓ આગળ પડતા હતા - हुलसिपुष्यमित्र, विन्ध्य, इसुरक्षित, गोडमाडिस.
આ બાજુ મથુરાનગરીમાં નાસ્તિકવાદની પ્રરૂપણા કરતો કોઈ વાદી આવ્યો. ત્યાં કોઈ પ્રતિવાદી ન હતો. એટલે સંઘે એક સાધુસંઘાટક આર્યરક્ષિતસૂરિજી પાસે મોકલ્યો. તેઓએ ગોષ્ઠામાહિલને મોકલ્યા. તેમણે વાદીને જીત્યો. શ્રાવકોએ તેમને ત્યાં જ ચોમાસું ७२राव्युं.
આ બાજુ આર્યરક્ષિતસૂરિજીએ પોતાની પાટે દુર્બલિકાપુષ્યમિત્રને સ્થાપવા વિચાર્યું. બાકી બધા સાધુ થયેલા સ્વજનો ગોઠામાહિલને કે ફલ્યુરક્ષિતને પાટ ઉપર સ્થાપવા ઇચ્છતા હતા. તેથી સૂરિજીએ આખા ગચ્છને બોલાવીને કહ્યું – “અહીં ત્રણ ઘડા છે. એક વાલથી ભરેલો છે, બીજો તેલથી ભરેલો છે, ત્રીજો ઘીથી ભરેલો છે. આ ત્રણે ઘડાને ઊંધા કર્યા. વાલ બધા નીકળી ગયા. તેલ ઘડામાં થોડું લાગેલું હતું. ઘી ઘડામાં ઘણું બધું લાગેલું હતું. દુર્બલિકાપુષ્યમિત્ર માટે હું વાલના ઘડા જેવો થયો છું. મારી પાસે રહેલા