SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुदत्तविशेषाः। २७१ कुर्यात् ३) कदाचिद्गुरुः कञ्चित् शिष्यं वक्तृत्वकलां शिक्षयेत्, अन्यं तु न शिक्षयेत् । ४) कदाचिद्गुरुः कस्मैचित् शिष्याय शोभनान्नपानवस्त्रपात्रोपधिशय्यादीनि दद्यात्, स्वाध्यायरतत्वात्तपस्वित्वात्सुकुमारत्वाद्वा, अन्यस्मै तु न तथाविधानि दद्यात्, तस्य सातशीलत्वात् । ५) कदाचिद्गुरुः स्वशिष्यैः कस्यचित् शिष्यस्य भक्तिं कारयेत्, अन्यस्य तु न कारयेत् । ६) कदाचिद्गुरुः कञ्चित् शिष्यं पृथक्चातुर्मासं कारयेत्, अन्यं तु न कारयेत् । ७) कदाचिद्गुरुः कस्मैचित् शिष्याय तपःकरणानुमतिं दद्यादन्यस्य तु न दद्यात् । ८) कदाचिद्गुरुः कस्यचित् शिष्यस्य प्रेरणादीनि कुर्यादन्यस्य तु न कुर्यात् । ९) कदाचित्तुल्याऽपराधेऽपि गुरुरेकस्मै शिष्यायाऽधिकं प्रायश्चित्तं दद्यात्, अन्यस्मै तु हीनम् । १०) गुरुरेकं शिष्यं तिरस्कुर्यात्, अन्यं तु श्लाघेत । ११) गुरुरेकं शिष्यमुपालभेत, अन्यं तु प्रियवचनैरालपेत् । १२) गुरुरेकं शिष्यं ताडयेत्, अन्यस्मै तु वात्सल्यं दद्यात् । १३) गुरुरेकं शिष्यं सर्वकार्येषु पृच्छेत्, अन्यं तु न पृच्छेत् । १४) गुरुरेकस्य शिष्यस्य चिन्तां कुर्यात्, अन्यस्य तूपेक्षाम् । एवमादयोऽन्येऽपि गुरुकृतविशेषाः सूक्ष्मबुद्ध्याऽभ्यूह्याः । गुरुः शिष्यान्प्रति यत्सन्मानादिविशेषं दर्शयति तस्य द्वे कारणेऽत्र श्लोके कथिते । प्रथमं कारणं शिष्याणां योग्यायोग्यस्वरूपं भवति । द्वितीयं कारणं तु संयोग-परिस्थित्यादिकं ४२. 3) हाय शुरु ओ शिष्यने २६८२ qता जनावे, जीने तेवो न जनावे. ४) ४ाय. गुरु ओ शिष्यने सा२। साहार, पाणी, वस्त्र, पात्रा, ७५घि, शय्या वगेरे मापे, કેમકે તે સ્વાધ્યાયમાં રત હોય, તપસ્વી હોય કે કોમળ હોય. બીજા શિષ્યને તેવું ન આપે, કેમકે તે સુખશીલિયો હોય. ૫) ક્યારેક ગુરુ પોતાના શિષ્યો પાસે કોઈક શિષ્યની (मस्ति २०वे, पानी न रावे. ६) स्यारे गुरु ओई शिष्यने ६ योमासु ७२रावे, બીજાને ન કરાવે. ૭) કદાચ ગુરુ કોઈ શિષ્યને તપ કરવાની રજા આપે, બીજાને ન આપે. ૮) કદાચ ગુરુ કોઈ શિષ્યને પ્રેરણા વગેરે કરે, બીજાને ન કરે. ૯) કદાચ સરખા અપરાધમાં પણ ગુરુ એક શિષ્યને વધુ પ્રાયશ્ચિત્ત આપે અને બીજા શિષ્યને ઓછું પ્રાયશ્ચિત્ત આપે. ૧૦) ગુરુ એક શિષ્યનો તિરસ્કાર કરે અને બીજાની પ્રશંસા કરે. ૧૧) ગુરુ એક શિષ્યને ઠપકો આપે અને બીજાને મીઠા વચનોથી બોલાવે. ૧૨) ગુરુ એક શિષ્યને મારે અને બીજાને વાત્સલ્ય આપે. ૧૩) ગુરુ એક શિષ્યને બધા કામમાં પૂછે, બીજાને ન પૂછે. ૧૪) ગુરુ એક શિષ્યની કાળજી કરે, બીજાની ન કરે. આવા બીજા પણ ગુરુએ કરેલ ભેદો સૂક્ષ્મબુદ્ધિથી સમજવા. ગુરુ શિષ્યોને ઓછુ-વધુ સન્માનાદિ આપે છે તેના બે કારણ આ શ્લોકમાં કહ્યા છે - પહેલું કારણ શિષ્યોનું યોગ્ય-અયોગ્યપણું છે. બીજું કારણ સંયોગ-પરિસ્થિતિ વગેરે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy