SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुकुलवासमाहात्म्यम्। २६३ दोण्हवि लोगाण चाउत्ति ॥१४॥ ता न चरणपरिणामे एयं असमंजसं इहं होति । आसण्णसिद्धियाणं जीवाण तहा य भणियमिणं ॥१५॥ णाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धण्णा आवकहाए गुरुकुलवासं न मुंचंति ॥१६॥ तत्थ पुण संठिताणं आणाआराहणा ससत्तीए । अविगलमेयं जायति बज्झाभावेऽवि भावेणं ॥१७॥ कुलवहुणायादीया एत्तो च्चिय एत्थ दंसिया बहुगा । एत्थेव संठियाणं खंतादीणं वि सिद्धित्ति ॥१८॥ गुरुकुलवासच्चाए णेयाणं हंदि सुपरिसुद्धित्ति । सम्मं णिरूवियव्वं एयं सति णिउणबुद्धीए ॥२०॥ गुरुवेयावच्चेणं सदणुट्ठाणसहकारिभावाओ । विउलं फलमिब्भस्स व विसोवगेणावि ववहारे ॥२२॥' ભગવાનની આજ્ઞાનો ત્યાગ કરવાથી બન્ને લોકોનો ત્યાગ થાય છે. તેથી નજીકમાં મુક્તિમાં જનારા જીવોને ચારિત્રનો પરિણામ હોતે છતે આવી ગરબડ નથી થતી. કહ્યું છે કે - ગુરુકુળવાસમાં રહેનારો જ્ઞાનનો ભાગી થાય છે, દર્શન અને ચારિત્રમાં વધુ સ્થિર થાય છે. જેઓ જીવનપર્યત ગુરુકુળવાસને નથી છોડતા તેઓ ધન્યવાદને પાત્ર છે. ગુરુકુળવાસમાં રહેલાને પોતાની શક્તિ મુજબ આજ્ઞાની આરાધના થાય છે. પડિલેહણ વગેરે બાહ્ય અનુષ્ઠાનો ન હોય તો પણ આ આરાધના ભાવથી સંપૂર્ણ થાય છે. આથી જ આ વિષયમાં કુલવધૂ વગેરેના ઘણા દષ્ટાંતો બતાવ્યા છે. ગુરુકુળવાસમાં રહેલાઓને જ ક્ષમા વગેરેની પણ સિદ્ધિ થાય છે. ગુરુકુળવાસનો ત્યાગ કરવાથી આ ક્ષમા વગેરેની શુદ્ધિ થતી નથી. નિપુણબુદ્ધિથી આ બાબત બરાબર વિચારવી. જેમ લખપતિ શેઠના લાખરૂપિયાના ૨૦મા ભાગથી પણ વેપાર કરનાર વણિકપુત્રને ઘણો લાભ થાય છે તેમ ગુરુમહારાજની વૈયાવચ્ચથી તેમને સારા અનુષ્ઠાનોમાં સહાયક થવાથી શિષ્યને કર્મક્ષયરૂપ घो लाम. थाय छे." तस्याश्च परित्यागे द्वयोरपि लोकयोः त्याग इति ॥१४॥ ततः न चरणपरिणामे एतत् असमञ्जसं इह भवति । आसन्नसिद्धिकानां जीवानां तथा च भणितमिदम् ॥१५॥ ज्ञानस्य भवति भागी स्थिरतरः दर्शने चारित्रे च । धन्याः यावत्कथया गुरुकुलवासं न मुञ्चन्ति ॥१६॥ तत्र पुनः संस्थितानामाज्ञाराधना स्वशक्त्या । अविकलमेतद् जायते बाह्याभावेऽपि भावेन ॥१७॥ कुलवधूज्ञातादिका एतस्मादेव अत्र दर्शिता बहवः । अत्रैव संस्थितानां क्षान्त्यादीनामपि सिद्धिरिति ॥१८॥ गुरुकुलवासत्यागे नैतेषां हन्त सुपरिशुद्धिरिति । सम्यक् निरूपयितव्यं एतत् सत्यां निपुणबुद्धौ ॥२०॥ गुरुवैयावृत्त्येन सदनुष्ठानसहकारिभावात् । विपुलं फलमिभ्यस्येव विशोपकेनापि व्यवहारे ॥२२॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy