________________
२६२
गुरुकुलवासमाहात्म्यम् । • १जस्स गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गउरवं न भयं । नवि लज्जा नवि नेहो, गुरुकुलवासेण किं तस्स ॥७५॥'
शास्त्रेषु गुरुकुलवासस्य प्रभूतं महत्त्वं कीर्तितम्, गुरुकुलवासत्यागस्य च महानर्थकारित्वमुक्तम् । यदुक्तं विरहाङ्कित-श्रीहरिभद्रसूरिभिः पञ्चाशकप्रकरण एकादशे साधुधर्मपञ्चाशके – “२गुरुपारतंत णाणं सद्दहणं एयसंगयं चेव । एत्तो उ चरित्तीणं मासतुसादीण णिद्दिटुं ॥७॥ अंधोऽणंधो व्व सदा तस्साणाए तहेव लंघेइ । भीमंपि हु कंतारं भवकंतारं इय अगीतो ॥११॥ आणारुइणो चरणं आणाए च्चिय इमंति वयणाओ, एत्तोऽणाभोगम्मिवि पण्णवणिज्जो इमो होइ ॥१२॥ एसा य परा आणा पयडा जं गुरुकुलं ण मोत्तव्वं । आयारपढमसुत्ते एत्तो च्चिय दंसियं एयं ॥१३॥ एयम्मि परिच्चत्ते आणा खलु भगवतो परिच्चत्ता, तीए य परिच्चागे
ગૌરવ નથી, ગુરુનો ભય નથી, ગુરુની શરમ નથી, ગુરુ ઉપર લાગણી નથી તેને ગુરુકુળવાસથી શું લાભ છે ? અર્થાત્ કંઈ લાભ નથી.”
શાસ્ત્રોમાં ગુરુકુળવાસનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે, અને ગુરુકુળવાસત્યાગને ઘણો નુકસાનકારી બતાવ્યો છે. ‘વિરહના ચિહ્નવાળા શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પંચાશક પ્રકરણના અગ્યારમાં સાધુધર્મ પંચાશકમાં કહ્યું છે - “જ્ઞાન ગુરુને પરાધીન છે. શ્રદ્ધા જ્ઞાનથી યુક્ત હોય છે. એથી તો માસતુસ વગેરે સંયમીઓને જ્ઞાન કહ્યું છે. સારી આંખવાળાની આજ્ઞાથી આંધળો ભયંકર એવા પણ જંગલને પાર કરે છે. તેમ અગીતાર્થ શિષ્ય પણ ગુરુની આજ્ઞાથી ભંયકર એવા પણ સંસારરૂપી જંગલને ઓળંગી જાય છે. આજ્ઞાની રુચિવાળાને ચારિત્ર હોય છે, કેમકે “આજ્ઞાથી ચારિત્ર હોય' એવું વચન છે. માટે અનાભોગમાં પણ શિષ્ય પ્રજ્ઞાપનીય (સમજાવી શકાય તેવો) હોય. ભગવાનની આ શ્રેષ્ઠ પ્રગટ આજ્ઞા છે કે ગુરુકુળ છોડવું નહીં. માટે જ આચારાંગના પહેલા સૂત્રમાં એ બતાવ્યું છે. ગુરુની આજ્ઞાનો ત્યાગ કરવાથી ભગવાનની આજ્ઞાનો ત્યાગ થાય છે.
१. यस्य गुरौ न भक्तिः, न च बहुमान: न गौरवः न भयम् ।
नापि लज्जा नापि स्नेहः, गुरुकुलवासेन किं तस्य ॥७५॥ गुरुपरतन्त्रं ज्ञानं श्रद्धानं एतत्सङ्गतं चैव । एतस्मात् तु चारित्रिणां माषुतुषादीनां निर्दिष्टम् ॥७॥ अन्धोऽनन्ध इव सदा तस्याज्ञया तथैव लक्ष्यति । भीममपि खलु कान्तारं भवकान्तारं इति अगीतः ॥११॥ आज्ञारुचेः चरणं आज्ञया एव इदमिति वचनात् । एतस्मात् अनाभोगेऽपि प्रज्ञापनीयः अयं भवति ॥१२॥ एषा च परा आज्ञा प्रकटा यत् गुरुकुलं न मोक्तव्यम् । आचारप्रथमसूत्रे एतस्मादेव दर्शितं एतद् ॥१३॥ एतस्मिन् परित्यक्ते आज्ञा खलु भगवतः परित्यक्ता ।