SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ गुरोः शिष्यप्रच्छने कारणानि । वा केनचित्कारणेन स्वात्मानं गुरोरधिकं मन्येत, गुरुं त्वल्पश्रुतत्वेनाऽल्पवयस्कत्वेन वा न बहु मन्येत । ततः स विचारयेत् - मया कार्यं सुष्ठ्वेव कृतम्, गुरुनिवेदनेन मम किं प्रयोजनम् ? एवं मानेन स गुरुं न निवेदयति । ३) शिष्यकार्यं गुर्वनिष्टं भवेत् । शिष्यस्तु स्वेच्छया प्रवर्तनशीलः स्यात् । स मायया स्वकार्यं गुरोर्गोपायितुमिच्छेत् । ततः स गुरुं न निवेदयेत् । शिष्यस्य गुरोः कार्यानिवेदने एवमादिकमन्यदपि कारणमभ्यूह्यम् । अत्र शिष्याणां गुरुकार्याऽनिवेदनकथनेनेदमुक्तं भवति यदीदृशाः शिष्याः स्वेच्छाचारेणैव स्वजीवनं प्रवर्त्तयन्ति । स्वजीवनस्य गुर्वी लघ्वीं वा कामपि वार्ता गुरवे न निवेदयन्ति । तेषां गुरुणा सार्धं सम्बन्धो बहिर्व्यवहारमात्रेणौपचारिको भवति । शिष्याणां इदं गुरुकार्यानिवेदनं तेषां धृष्टतां ख्यापयति । ___ यदि शिष्यो गुरुं कार्यं न निवेदयेत्तर्हि गुरुः स्वयमेव शिष्यं पृच्छेत् । गुरोः शिष्यप्रच्छनेऽनेकानि कारणानि स्युः । १) कदाचित् शिष्यस्य गमनागमनादिव्यवहारेण गुरुः शिष्यकृतस्य कार्यस्याऽनुमानं कुर्यात् । ततस्तन्निर्णयार्थं शिष्यं पृच्छेत् । २) कदाचिदन्यस्मात्सकाशाद्गुरुणा शिष्यकृतं कार्यं सामान्येन श्रुतं भवेत् । ततस्तद्विशेषज्ञानार्थं જાતને ગુરુ કરતા અધિક માનતો હોય અને ગુરુ ઓછું ભણેલા હોવાથી કે નાની ઉંમરના હોવાથી તેમને બહુ માનતો ન હોય. તેથી તે વિચારે - “મેં કાર્ય બરાબર જ કર્યું છે, ગુરુને જણાવવાની મારે શું જરૂર ?' આમ માનથી તે ગુરુને ન જણાવે. ૩) શિષ્યનું કાર્ય ગુરુને ન ગમતું હોય. શિષ્ય સ્વેચ્છાથી પ્રવર્તવાના સ્વભાવવાળો હોય. તેથી તે માયાથી પોતાનું કાર્ય ગુરુથી છુપાવવા ઇચ્છે. તેથી તે ગુરુને ન જણાવે. શિષ્ય ગુરુને કાર્ય ન જણાવે તેના બીજા પણ આવા કારણો સમજી લેવા. અહીં શિષ્યો ગુરુને કાર્ય નથી જણાવતા એમ કહેવાથી એવું જણાવ્યું કે આવા શિષ્યો સ્વેચ્છા મુજબ જ પોતાનું જીવન જીવે છે, પોતાના જીવનની નાની કે મોટી કોઈ પણ વાત ગુરુને જણાવતા નથી. તેમનો ગુરુની સાથેનો સંબંધ માત્ર બાહ્ય વ્યવહારરૂપ અને ઔપચારિક હોય છે. શિષ્યો જે ગુરુને કાર્ય જણાવતા નથી તે તેમની ધિક્રાઈને ४॥वे छे. જો શિષ્ય ગુરુને કાર્ય ન જણાવે તો ગુરુ સ્વયં તેને પૂછે. ગુરુ શિષ્યને પૂછે તેમાં ઘણા કારણો હોય - ૧) કદાચ શિષ્યના જવા-આવવા વગેરેના વ્યવહારથી ગુરુ તેણે કરેલા કાર્યનું અનુમાન કરે. તેથી તેનો નિર્ણય કરવા શિષ્યને પૂછે. ૨) કદાચ બીજા પાસેથી શિષ્ય કરેલું કાર્ય સામાન્યથી સાંભળ્યું હોય. તેથી તેને વિશેષથી જાણવા માટે
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy