SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ सिंहगुहावासिमुनिज्ञातम्। केचित्प्रचण्डमृगराजवधेऽपि दक्षाः । किन्तु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य, कन्दर्पदर्पदलने विरला मनुष्याः ॥१०॥ तदा तेन पञ्चबाणपरवशेन कामभोगप्रार्थना कृता । उपकोशयोक्तं, निर्धने नाऽस्माकमादरो धनमानय । पश्चाद्यद्रोचते तत्कुरु इति श्रुत्वा धनार्जनोपायं विचारयता तेन चिन्तितमुत्तरस्यां दिशि नेपालदेशाधिपोऽपूर्वसाधवे लक्षमूल्यं रत्नकम्बलमर्पयति । तत्र गत्वा तदानीयाऽनया सार्धं विषयसेवया मनोऽभीष्टं पूरयामीति विचार्य स महति वर्षाकाले वर्षति घनमण्डले नेपालं प्रति चलितः । बहून् जीवानुपमर्दयन् कष्टं सहमानः कियद्भिर्दिनैर्नेपालमागत्य तेनाशीर्वादपूर्वकं राज्ञोऽग्रे कम्बलं मार्गितम् । तेनापि तद्दत्तम् । तद्गृहीत्वा चलितो मार्गे चौरैस्तदुल्लूसितम्, द्वितीयवारं तत्र गतस्तद्विज्ञप्तेन नृपेण पुनः कम्बलं दत्तम् । तद्वंशे क्षिप्त्वा गुप्तं गृहीत्वा गच्छन्पल्ल्यां शुकेन चौराणां निवेदनात्तैरागत्य स वेष्टितः, कथितं च दर्शय लक्षमौल्यं कम्बलं । तेनोक्तं मत्पार्वे किमपि नास्ति, चौरेरुक्तमस्मदीयोऽयं शुको मृषा न वक्ति, सत्यं वद । वयं न ग्रहीष्याव:, तेनापि सत्यमक्तं, भिक्षकत्वान्मक्तः, क्रमेण स पाडलीपुरमागतः, कम्बलं तेनोपकोशायै समर्पितम् । तयापि स्वपादाम्भोजरजःપૃથ્વી ઉપર છે. પ્રચંડ સિંહનો વધ કરવા પણ કેટલાક હોંશિયાર છે. પણ બળવાનો સામે જાણીને કહું છું - કામના મદને ખાંડનારા બહુ ઓછા મનુષ્યો છે.' ત્યારે તે કામથી પરવશ થયા. તેણે કામભોગની પ્રાર્થના કરી. ઉપકોશા બોલી – ધન વિનાના ઉપર અમારો આદર ન હોય, ધન લઈ આવો. પછી જે ઇચ્છો તે કરજો .” તે સાંભળી ધન કમાવાના ઉપાય વિચારતા તેમણે વિચાર્યું, ‘ઉત્તર દિશામાં નેપાળનો રાજા સૌથી પહેલા સાધુને લાખ સોનામહોરની કિંમતવાળી રત્નકંબળ આપે છે. ત્યાં જઈ તે લાવી આની સાથે વિષયો ભોગવી મારા મનનું ઇચ્છિત પુરું.' એમ વિચારી ભરચોમાસામાં વરસતા વરસાદે નેપાળ તરફ ચાલ્યા. ઘણા જીવોની વિરાધના કરતા, કષ્ટો સહેતા કેટલાક દિવસો પછી નેપાળમાં આવ્યા. તેમણે આશીર્વાદ આપીને રાજા પાસે રત્નકંબળ માગી. તેણે પણ તે આપી. તે લઈને રસ્તે ચાલ્યા. ચોરોએ લૂટ્યો. બીજીવાર ત્યાં ગયા. તેણે વિનંતિ કરી. રાજાએ ફરી કંબળ આપી. તેને વાંસમાં નાખી ગુપ્ત રીતે લઈને જતા હતા. ત્યાં પોપટે ચોરોને જણાવ્યું. તેઓએ આવીને ઘેર્યો. કહ્યું - ‘લાખમૂલ્યવાળી કંબળ દેખાળો. તેમણે કહ્યું – “મારી પાસે કંઈ પણ નથી.” ચોરો બોલ્યા અમારો આ પોપટ ખોટું નથી બોલતો. સાચું બોલો. અમે નહીં લઈએ.” તેમણે સાચું કહ્યું. સાધુ હોવાથી છોડ્યા. ક્રમે કરી તે પાટલીપુરમાં આવ્યા. ઉપકોશાને કંબળ આપી.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy