________________
१७४
सम्प्रतिनृपज्ञातम्। किञ्चित्प्रसीदत करोमि किम् । भवामि नानृणोऽहं वः पूर्वजन्मोपकारिणाम् ॥५७॥ जन्मन्यत्रापि गुरवो यूयं मे पूर्वजन्मवत् । अनुगृह्णीत मां धर्मपुत्रं कर्तव्यशिक्षया ॥५८॥ कृपालुरादिदेशार्यसुहस्ती भगवान्नृपम् । जिनधर्मं प्रपद्यस्व परत्रेह च शर्मणे ॥५९॥....अभ्यग्रहीदथ नृपस्तदने तदनुज्ञया । अर्हन्देवो गुरुः साधुः प्रमाणं मेऽर्हतो वचः ॥६१॥ ... आवैताढ्यं प्रतापाढ्यः स चकाराविकारधीः । त्रिखण्डं भरतक्षेत्रं जिनायतनमण्डितम् ॥६८॥ .... ततः प्रैषीदनार्येषु साधुवेषधरान्नरान् । ते सम्प्रत्याज्ञयानार्यानेवमन्वशिषभृशम् ॥११॥ द्विचत्वारिंशता दोषैरेभिरेभिर्विवर्जितम् । वस्त्रपात्रान्नपानादि देयमस्मास्वहो स्वयम् ॥१२॥ एवं सम्प्रतिराजेन स्वशक्त्या बुद्धिगर्भया । देशाः साधुविहारार्हा अनार्या अपि चक्रिरे ॥१०२॥'
एवं सम्प्रतिराज्ञा जिनशासनस्य महती प्रभावना कृता । तथापि स गुरुं प्रत्युपकर्तुं नाऽशक्नोत् । यथा यथा स गुरुं प्रत्युपकर्तुं जिनशासनप्रभावनामकरोत्तथा तथा गुरुकृतोपकारोऽप्यवर्धत । यतो जिनशासनप्रभावनया कर्मनिर्जरणेन परमार्थतो सम्प्रतेरेवोपर्युपकारोऽभवत् । यथा सम्प्रतिराजा गुरुं प्रत्युपकर्तुं नाऽशक्नोत्तथाऽन्येऽपि गुरुं प्रत्युपकर्तुं न शक्नुवन्ति ।
થાત. તેથી મને આદેશ કરો. મારી ઉપર કૃપા કરો. શું કરું ? પૂર્વભવના ઉપકારી એવા આપના ઋણમાંથી હું મુક્ત નહીં થઈ શકું. પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ આપ મારા ગુરુ છો. કરવા યોગ્ય કાર્ય કહી ધર્મપુત્ર એવા મારી ઉપર કૃપા કરો.' સૂરિજીએ
युं, 'माम अने ५२(भवमा सुम भाटे निर्भने स्वी॥२.....' २%ो गुरु पासे અભિગ્રહ લીધો. “અરિહંત તે દેવ, સાધુ તે ગુરુ અને અરિહંતનું વચન મને પ્રમાણ છે.”....વૈતાદ્યપર્વત સુધીના ત્રણ ખંડોવાળા ભરતક્ષેત્રને તેણે જિનાલયોથી સુશોભિત કર્યું....પછી અનાર્ય દેશોમાં સાધુવેષધારી પુરુષોને મોકલ્યા. તેઓએ અનાર્યોને શીખવ્યું 3, अभने ४२ घोष २रित वस्त्र, पात्रा, माहार, ५ वगेरे भावा....माम સંપ્રતિરાજાએ બુદ્ધિથી યુક્ત શક્તિથી અનાર્ય દેશોને પણ સાધુના વિહારને યોગ્ય બનાવ્યા.”
આમ સંપ્રતિરાજાએ જિનશાસનની ઘણી પ્રભાવના કરી. છતા પણ તે ગુરુના ઉપકારનો બદલો વાળી ન શક્યો. ગુરુના ઉપકારનો બદલો વાળવા જેમ જેમ તે શાસનપ્રભાવના કરતો તેમ તેમ ગુરુએ કરેલો ઉપકાર વધતો જતો હતો, કેમકે હકીકતમાં જિનશાસનની પ્રભાવના કરવાથી કર્મનિર્જરા થવાથી સંપ્રતિરાજા ઉપર જ ઉપકાર થતો હતો. જેમ સંપ્રતિરાજા ગુરુના ઉપકારનો બદલો વાળી ન શક્યો તેમ બીજા પણ ગુરુના ઉપકારનો બદલો વાળી શકતા નથી.