SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ सम्प्रतिनृपज्ञातम्। वदन्दधावे च परिच्छदः ॥३०॥ व्यजनैर्वीज्यमानश्च सिच्ययमानश्च चन्दनैः । जातिस्मरणमासाद्योदस्थादवनिशासनः ॥३१॥ प्राग्जन्मगुरुं ज्ञात्वा जातिस्मृत्या सुहस्तिनम् । तदैव वन्दितुमगाद्विस्मृतान्यप्रयोजनः ॥३२॥ पञ्चाङ्गस्पृष्टभूपीठः स नत्वार्यसुहस्तिनम् । पप्रच्छ जिनधर्मस्य भगवन्कीदृशं फलम् ॥३३॥ सुहस्ती भगवानाख्यन्मोक्षः स्वर्गश्च तत्फलम् । अपृच्छद्भूपतिर्भूयः सामायिकफलं च किम् ॥३४॥ सामायिकस्याव्यक्तस्य राजराज्यादिकं फलम् । सहस्तिनैवमाख्याते द्राक्प्रत्येति स्म भूपतिः ॥३५॥ नखाच्छोटनिकां कृत्वा प्रत्ययव्यञ्जिकां मुहुः । एवमेतन्न सन्देह इत्यभाषत भूपतिः ॥३६॥ सुहस्तिनं नमस्कृत्य ततः प्रोवाच पार्थिवः । किं नाम यूयमुपलक्षयध्वेऽथवा न हि ॥३७॥ आचार्योऽप्युपयोगेन ज्ञात्वोचे त्वां नरेश्वर । सम्यगुपलक्षयेऽहं स्वां प्राग्भवकथां शृणु ॥३८॥ महागिर्याचार्यमित्रैविहरन्तो वयं पुरा । सह गच्छेन कौशाम्ब्यामागच्छाम नरेश्वर ॥३९॥ सङ्कीर्णत्वे वसतेः पृथक्पृथगवस्थितौ । तत्रावां परिवारो हि महानभवदावयोः ॥४०॥ तत्राभूदतिदुर्भिक्षं तथाप्यस्मासु भक्तिमान् । लोको भक्तादिकं दातुमुपाक्रस्त विशेषतः ॥४१॥ भिक्षार्थं साधवोऽन्येयुरेकस्य श्रेष्ठिनो गृहे । विविशुः पृष्ठतस्तेषां रङ्क एको विवेश च ॥४२॥ तत्रेच्छाकारमर्यादां विविधां मोदकादिभिः । साधवो लेभिरे भिक्षां तस्य पश्यत एव દોડ્યા. પંખા વીંજ્યા. ચન્દનનું વિલેપન કર્યું. તેથી તે ભાનમાં આવ્યો. તેને જાતિસ્મરણજ્ઞાન થયું. જાતિસ્મરણથી સુહસ્તિસૂરિને પોતાના પૂર્વભવના ગુરુ જાણીને ત્યારે જ બીજું બધું ભૂલી તે તેમને વંદન કરવા ગયો. આર્યસુહસ્તિસૂરિને પંચાંગ પ્રણામ કરીને તેણે पूछ्युं - 'भगवंत ! निधनु शुंण छ ?' सुस्तिसूर पोल्या - ‘भोक्ष भने स्वर्ण तेन। ३१ .' २) ३२ पूछ्युं, 'सामायिन शुं ३५ छ ?' सूरि पोल्या - અવ્યક્ત સામાયિકનું ફળ રાજય વગેરે છે. તે સાંભળી રાજાને વિશ્વાસ બેઠો. તેણે यहां से बराबर छ. मेमा संड नथी.' सरिने नभाने २० बोल्यो. 'तभे भने ઓળખો છો કે નહીં ?' સૂરિજીએ જ્ઞાનનો ઉપયોગ મૂકીને કહ્યું, ‘બરાબર ઓળખું છું. તારા પૂર્વભવની કથા સાંભળ. મહાગિરિસૂરિજીની સાથે વિચરતા અમે ગચ્છની સાથે કૌશાંબીમાં આવ્યા. અમારો પરિવાર મોટો હતો. તેથી સંકળાશ પડવાથી અમે જુદા જુદા ઉપાશ્રયમાં રહ્યા. ત્યાં ભયંકર દુકાળ પડ્યો. છતાં લોકો અમારી ઉપર ભક્તિવાળા હતા, એટલે અમને વહોરાવતા હતા. ભિક્ષા માટે એકવાર સાધુઓ એક શ્રેષ્ઠિના ઘરમાં ગયા. તેમની પાછળ એક ભિખારી પણ પેઠો. ત્યાં તેના દેખતા જ સાધુઓને મોદકાદિથી
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy