________________
१४६
गुरोः प्रत्यक्षमवर्णवादः। गुणानुवादकेन भाव्यम्, न तु निन्दकेन । तेन गुरुगुणानुवादः सर्वप्रयत्नेन कर्त्तव्यः, गुर्ववर्णवादः स्वप्नेऽपि त्याज्यः ।
गुरोः प्रत्यक्षं तस्याऽवर्णवादो द्विधा भवति - १) शिष्यो गुरुमेव तद्दोषान्वक्ति । यथा - 'भवान् सातशीलोऽलस आहाराऽऽसक्तो वा ।' इदमत्यनुचितम् । गुरोः पुरः शिष्येण नम्रेण भाव्यम्, न तूद्धतेन । सर्वप्रवृत्तिषु शिष्येण गुरोहीनेन भाव्यम्, गुरोश्चाऽधिकता दर्शनीया । गुरुणा सह वाग्व्यवहारे शिष्येण सदा मृदुभाषा प्रयोक्तव्या । शिष्यस्य वस्त्राण्यपि गुरुवस्त्रेभ्यो मलिनान्यल्पमूल्यानि च स्युः । तस्य सर्वोऽप्युपधिर्गुरूपधेर्वर्णेन मूल्येन च हीनः स्यात् । आहारोऽपि तेन प्रथमं गुरवे दातव्यः । ततः शेषः स्वयं भोक्तव्यः । मार्गगमनेऽपि तेन गुरोः पृष्ठे व्रजितव्यम् । एवमादिकमन्यदपि दृष्टव्यम् । सङ्क्षेपेण शिष्येण तथा प्रवर्तनीयं यथा तस्य सर्वव्यवहारेषु गुरोर्महत्त्वं दृश्येत । ततो मुखेनाऽपि गुरोः प्रत्यक्षं शिष्येण सदा प्रियवचनान्येव भाषितव्यानि । २) गुरौ पश्यति सत्येव शिष्यो तद्दोषान्सद्भूतानसद्भूतान्वाऽन्यस्य कथयति । एवं करणेनाऽन्यस्य पुरः गुरोरपकृष्टत्वं प्रदर्शितं भवति ।
गुरोः परोक्षमपि तस्याऽवर्णवादो द्विधा भवति - १) गुरौ विद्यमाने सत्येव किन्तु
કરવા, નિંદા નહીં. તેથી ગુરુના ગુણાનુવાદ બધા પ્રયત્નપૂર્વક કરવા, ગુરુની નિંદા સપનામાં પણ ત્યજવી.
ગુરુની સામે તેમની નિંદા બે રીતે થાય - ૧) શિષ્ય ગુરુને જ તેમના દોષો કહે. જેમકે - “આપ સુખશીલિયા છો, આળસુ છો કે ખાવામાં લોલુપ છો.” આ ખૂબ અનુચિત છે. ગુરુ આગળ શિષ્ય નમ્ર થવું જોઈએ, ઉદ્ધત નહીં. બધી પ્રવૃત્તિઓમાં તેણે પોતાની જાતને ગુરુથી ઉતરતી બતાવવી અને ગુરુને ચઢીયાતા બતાવવા. ગુરુ સાથે બોલવામાં શિષ્ય હંમેશા કોમળભાષા વાપરવી. શિષ્યના વસ્ત્રો પણ ગુરુના વસ્ત્રો કરતા મેલા અને ઓછી કિંમતના હોવા જોઈએ. તેની બધી ઉપાધિ ગુરુની ઉપધિ કરતા દેખાવમાં અને કિંમતમાં હલકી હોવી જોઈએ. આહાર પણ તેણે પહેલા ગુરુને આપવો જોઈએ, પછી બાકીનું જાતે વાપરવું જોઈએ. રસ્તે ચાલતા પણ તેણે ગુરુની પાછળ ચાલવું જોઈએ. એ પ્રમાણે બીજું પણ સમજી લેવું. ટૂંકમાં, શિષ્ય તેવી રીતે વર્તવું જેથી બધા વ્યવહારોમાં ગુરુની મોટાઈ દેખાય. માટે મુખથી પણ ગુરુના દેખતા શિષ્ય હંમેશા પ્રિયવચનો જ બોલવા. ૨) ગુરુ જોતા હોય ત્યારે શિષ્ય તેમના સાચા-ખોટા દોષ બીજાને કહે. આમ કરવાથી બીજાની સામે ગુરુને નીચા બતાવવાનું થાય.
ગુરુની પરોક્ષમાં પણ તેમની નિંદા બે રીતે થાય - ૧) ગુરુ હાજર હોય પણ જોતા