________________
१४२
अष्टमं वृत्तम् । अवतरणिका - इत्थं गुरुभक्तिभावमाहात्म्यं प्रदाऽधुना 'गुर्ववर्णवादो भवान्तरे जिनवचनप्राप्तिविघ्नभूतो भवति' इति निरूपयति - मूलम् - पच्चक्खमह परोक्खं, अवन्नवायं गुरूण जो कुज्जा ।
जम्मंतरेवि दुलहं, जिणिंदवयणं पुणो तस्स ॥८॥ छाया - प्रत्यक्षमथ परोक्षं, अवर्णवादं गुरूणां यः कुर्यात् ।
जन्मान्तरेऽपि दुर्लभं, जिनेन्द्रवचनं पुनः तस्य ॥८॥ दण्डान्वयः - जो पच्चक्खमह परोक्खं गुरुण अवन्नवायं कुज्जा तस्स जम्मंतरेऽवि पुणो जिणिंदवयणं दुलहं ॥८॥
हेमचन्द्रीया वृत्तिः - यः - अनिर्दिष्टनामा शिष्यः, प्रत्यक्षम् - अक्ष्णोः प्रतिगतं यथा स्यात्तथेति प्रत्यक्षम् - गुरौ पश्यति सतीत्यर्थः, अथ - अथवाऽर्थक: पक्षान्तरद्योतनार्थम्, परोक्षम्- अक्ष्णोः पर इति परोक्षम् - गुरावपश्यत्यविद्यमाने वा सतीत्यर्थः, गुरोःभवसमुद्रनिर्यामकस्य, अवर्णवादम्- वर्णः- गुणः, न वर्ण इत्यवर्णो, गुणविपरीतो दोष इत्यर्थः, तस्य वादः - परस्मै कथनमित्यवर्णवादः, तमित्यवर्णवादम्, कुर्यात्- मुखेन वदेत्, तस्य - प्रत्यक्षं परोक्षं वा गुर्ववर्णवादकर्तुः शिष्यस्य, जन्मान्तरे - अन्यज्जन्मेति जन्मान्तरम्, तस्मिन्निति जन्मान्तरे, अपि - इह भव एव तेनाऽनर्थाः प्राप्यन्ते, परभवेऽपि तस्य जिनेन्द्रवचनं दुर्लभं भवतीति द्योतनार्थम्, पुनः- इह भवे तु तेन जिनेन्द्रवचनं प्राप्तं, परभवे पुनस्तस्य जिनेन्द्रवचनप्राप्तिर्दुर्लभेति सूचयति, जिनेन्द्रवचनम् - जिनाः -
અવતરણિકા - આમ ગુરુભક્તિભાવનું માહાભ્ય બતાવીને હવે ‘ગુરુની નિંદા ભવાંતરમાં જિનવચનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ થાય છે' એ બતાવે છે –
શબ્દાર્થ - જે પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં ગુરુની નિંદા કરે છે તેને ભવાન્તરમાં પણ ફરી भगवाननु वयन हुन थाय छे. (८)
હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ- પ્રત્યક્ષ એટલે ગુરુના દેખતા, ગુરુની સામે. પરોક્ષ એટલે ગુરુ ન જોતા હોય ત્યારે અથવા ગુરુના કાળધર્મ પછી. ગુરુ એટલે ભવસમુદ્રમાંથી પાર ઉતારનાર નિર્ધામક. પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં ગુરુની નિંદા કરનારા શિષ્યને આ ભવમાં તો અનર્થો મળે છે, પરભવમાં પણ જિનવચન તેની માટે દુર્લભ બને છે. આ ભવમાં જિનવચન મળ્યું છે, પણ પરભવમાં ફરી જિનવચન દુર્લભ બનશે. જિન એટલે રાગદ્વેષને જીતનારા સામાન્ય કેવળીઓ.