________________
गुरोर्माहात्म्यम्।
१४१ तह रयणत्तयजोगा, गुरू वि मोहंधयारहरो ॥५॥ जे किर पएसिपमुहा, पाविट्ठा दुटुधिट्ठनिल्लज्जा । गुरुहत्थालंबेणं, संपत्ता ते वि परमपयं ॥६॥ उज्झियघरवासाण वि, जं किर कट्ठस्स णत्थि साफल्लं । तं गुरुभत्तीए च्चिय, कोडिन्नाईण व हविज्जा ॥७॥ दुहगब्भि मोहगब्भे, वेरग्गे संठिया जणा बहवे । गुरुपरतंताण हवे, हंदि तयं नाणगब्भं तु ॥८॥ अम्हारिसा वि मुक्खा, पंतीए पंडिआण पविसंति । अण्णं गुरुभत्तीए, किं विलसिअमब्भुअं इत्तो ? ॥९॥ सक्का वि णेव सक्का, गुरुगुणगणकित्तणं करेउं जे ।
भत्तीइ पेलिआण वि, अण्णेसिं तत्थ का सत्ती ? ॥१०॥' ॥७॥ પ્રકાશિત કરે છે તેમ રત્નત્રયથી ગુરુ પણ મોહરૂપી અંધકારને હરે છે. પ્રદેશી રાજા વગેરે જે અતિશય પાપી, દુષ્ટ, બિઢા, લજ્જા વિનાના હતા તેઓ પણ ગુરુના હાથના ટેકાથી મોક્ષે ગયા. ઘર છોડીને કષ્ટ કરનારાઓને પણ જે સફળતા નથી મળતી તે કૌડિન્ય વગેરેની જેમ ગુરુભક્તિથી જ થાય છે. દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યમાં ઘણા લોકો રહેલા છે, ગુરુને પરતંત્ર જીવોને તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. મારા જેવા મૂર્ખ પણ પંડિતોની પંક્તિમાં પેસે છે, આના કરતા બીજો કયો ગુરુભક્તિનો અદ્ભુત ચમત્કાર હોય. ઇન્દ્રો પણ ગુરુના ગુણોનું કીર્તન કરવા સમર્થ નથી. ભક્તિથી प्रेयेस॥ अन्य वोनी त्यां शी शक्ति ?” (७)
तथा रत्नत्रययोगात्, गुरुरपि मोहान्धकारहरः ॥५॥ ये किल प्रदेशिप्रमुखाः, पापिष्ठाः दुष्टधृष्टनिर्लज्जाः । गुरुहस्तालम्बेन, सम्प्राप्ताः तेऽपि परमपदम् ॥६॥ त्यक्तगृहवासानामपि, यत् किल कष्टस्य नास्ति साफल्यम् । तत् गुरुभक्त्यैव, कौडिन्यादीनामिव भवेत् ॥७॥ दुःखगर्भे मोहगर्भे, वैराग्ये संस्थिता जना बहवे । गुरुपरतन्त्राणां भवेत्, हन्दि तत् ज्ञानगर्भ तु ॥८॥ अस्मादृशा अपि मुर्खाः, पङ्क्तौ पण्डितानां प्रविशन्ति । अन्यत् गुरुभक्तेः, किं विलसितमद्भुतं इतः ? ॥९॥ शक्रा अपि नैव शक्ताः, गुरुगुणगणकीर्तनं कर्तुं ये । भक्त्या प्रेरितानामपि अन्येषां तत्र का शक्तिः ? ॥१०॥