SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ गोशालकज्ञातम्। १३३ आलम्भिकायां सप्तमवर्षासु चतुर्मासक्षपणेन स्थित्वा बहिः पारयित्वा च कुण्डगसन्निवेशे वासुदेवचैत्ये स्वामी प्रतिमया स्थितः, गोशालोऽपि वासुदेवप्रतिमायाः पराङ मुखोऽधिष्ठानं मुखे कृत्वा तस्थौ, कुट्टितश्च लोकैः, ततो मईनग्रामे बलदेवचैत्ये स्वामी प्रतिमया स्थितः । गोशालो बलदेवमुखे मेहनं कृत्वा तस्थौ, ततो लोकैः कुट्टितश्च । द्वयोरपि स्थानयोर्मुनिरिति कृत्वा मुक्तः, ततः क्रमात्प्रभुः उन्नागसन्निवेशे गतः । तत्र मार्गे सन्मुखाऽऽगच्छद्दन्तूरवधूवरौ मङ्खलिना हसितौ । यथा -१तत्तिल्लो विहिराया, जणेवि दूरेवि जो जहिं वसइ । जं जस्स होइ जुग्गं, तं तस्स बिइज्जयं देइ ॥ ततस्तैः कुट्टयित्वा वंशजाल्यां प्रक्षिप्तः स्वामिच्छत्रधरत्वात् मुक्तश्च ।.....ततः कूर्मग्रामं गच्छन् मार्गे तिलस्तम्बं दृष्ट्वा अयं निष्पत्स्यते न वेति गोशालः पप्रच्छ, ततः प्रभुणा 'सप्ताऽपि तिलपुष्पजीवा मृत्वा एकस्यां शम्बायां तिला भविष्यन्ति' इति प्रोक्ते तद्वचनं अन्यथाकर्तुं तं स्तम्बं उत्पाट्य एकान्ते मुमोच । ततः सन्निहितव्यन्तरैर्मा प्रभुवचोऽन्यथा भवत्विति वृष्टिश्चक्रे, गोखुरेण च आर्द्रभूमौ स तिलस्तम्बः મળ્યો...પછી આલંભિકામાં પ્રભુએ સાતમુ ચોમાસું કર્યું. ચાર માસનો તપ કર્યો. પારણું બહાર કરીને કુંડ સંનિવશમાં વાસુદેવના ચેત્યમાં પ્રભુ કાઉસ્સગ્નમાં રહ્યા. ગોશાળો પણ ઉંધો થઈ વાસુદેવની પ્રતિમાનાં મુખમાં પુરુષચિહ્ન નાખીને રહ્યો. લોકોએ માર્યો. પછી મર્દનગામમાં બળદેવના ચૈત્યમાં પ્રભુ કાઉસ્સગ્નમાં રહ્યા. ગોશાળો બળદેવના મુખમાં પુરુષ ચિહ્ન નાંખીને ઊભો રહ્યો. તેથી લોકોએ માર્યો. બન્ને સ્થાને મુનિ સમજીને છોડી દીધો. પછી ક્રમે કરીને પ્રભુ ઉન્નાગસંનિવેશમાં ગયા. ત્યાં માર્ગમાં સામેથી આવતા લાંબા દાંતવાળા વર-વહુને જોઈ ગોશાળો હસ્યો – ‘વિધાતા ચિંતા કરનારો છે. લોકોમાં જે જ્યાં દૂર પણ વસતો હોય, જે જેને યોગ્ય હોય તે તેને જોડીદાર આપે છે. તેથી તેમણે તેને મારીને વાંસની જાળીમાં ફેંકી દીધો. પ્રભુનો છત્રધર હોવાથી છોડી દીધો...પછી કુર્મગામમાં જતા રસ્તામાં તલનો છોડ જોઈ ગોશાળાએ પૂછ્યું “આ ઉગશે કે નહીં.” પ્રભુએ કહ્યું, “સાતે ય તલના ફૂલના જીવો મરીને એક સિંગમાં તલ થશે.” આમ કહ્યું એટલે તેમનું વચન ખોટું કરવા તે છોડ ઉપાડીને એકાંતમાં મૂક્યો. પછી નજીકના વ્યંતરોએ પ્રભુનું વચન ખોટું ન થાય એટલા માટે વરસાદ વરસાવ્યો. ગાયોના ખુરથી १. तप्तिमान् विधिराजः, जनेऽपि दूरेऽपि यः यत्र वसति । यः यस्य भवति योग्यः, तं तस्मै द्वितीयकं ददाति ॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy