SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ गोशालकज्ञातम्। १३१ कायोत्सर्गस्थो मत्तेन कुम्भकारेण चौरभ्रान्त्या व्यापादितः, उत्पन्नावधिश्च स्वर्ग जगाम, सुरैर्महिमार्थं उद्योते कृते गोशालो जगौ - अहो ! तेषामुपाश्रयो दह्यते । तदा सिद्धार्थेन यथास्थिते कथिते स तत्र गत्वा तच्छिष्यान् निर्भाऽऽगतः । ततः स्वामी चौरायां गतः । तत्र चारिको हेरिकौ इति कृत्वा रक्षका अगडे प्रक्षिपन्ति, प्रथमं गोशालः क्षिप्तः प्रभुस्तु नाऽद्यापि । तावता तत्र सोमा-जयन्तीनाम्न्यौ उत्पलभगिन्यौ संयमाक्षमे परिवाजिकीभूते प्रभुं वीक्ष्योपलक्ष्य च ततः कष्टान्मोचयामासतुः । ततः प्रभुः पृष्ठचम्पां गतः । तत्र बहिः प्रतिमया स्थितः । तत्र सिद्धार्थेन गोशालाय प्रोक्तम् यत् - 'अद्य त्वं मनुष्यमांसं भोक्ष्यसे,' ततः सोऽपि तन्निवारणाय वणिग्गेहेषु भिक्षायै बभ्राम । तत्र च पितृदत्तो वणिक् तस्या भार्या च मृतापत्यप्रसूरस्ति । तस्याश्च नैमित्तिकशिवदत्तेनोक्तोऽपत्यजीवनोपायो - यत् तस्य मृतबालकस्य मांसं पायसेन विमिश्रं कस्यचिद्भिक्षोर्देयम्, तया च तेनैव विधिना गोशालाय दत्तम्, गृहज्वालनभयाच्च गृहद्वारं परावर्तितं, गोशालोऽपि अज्ञातस्वरूपस्तद् भक्षयित्वा भगवत्समीपमागतः । सिद्धार्थेन यथास्थिते उक्ते वमनेन कृतनिर्णयश्च तद्गृहज्वालनाय आगतः । तद्गृहमलब्ध्वा तं पाटकमेव હતા. કુંભારે નશામાં ચોરના ભ્રમથી તેમને મારી નાખ્યા. તેમને અવધિજ્ઞાન થયું અને हेलो सीधाव्या. वो महिमा ४२१॥ २४वाणु यु. गोशाणो बोल्यो - 'अरे ! તેમનો ઉપાશ્રય બળે છે.' ત્યારે સિદ્ધાર્થે તેને સાચી વાત કહી. તે ત્યાં જઈ તેમના શિષ્યોને ઠપકો આપીને પાછો આવ્યો. પછી પ્રભુ ચીરામાં ગયા. ત્યાં જાસૂસ સમજીને રક્ષકો તેમને બેડીમાં નાંખે છે. પહેલા ગોશાળાને નાંખ્યો, પ્રભુને હજી નાખ્યાં નથી. ઉત્પલની બહેનો સોમા અને જયંતી સંયમમાં અસમર્થ હોવાથી પરિવ્રાજિકા બની હતી. તેઓએ ત્યાં આવી પ્રભુને ઓળખીને મુશ્કેલીથી પ્રભુને છોડાવ્યા. પછી પ્રભુ પૃષ્ઠચંપામાં ગયા. ત્યાં બહાર કાઉસ્સગ્નમાં રહ્યા. ત્યાં સિદ્ધાર્થે ગોશાળાને કહ્યું કે “આજે તું મનુષ્યનું માંસ ખાઈશ.' તેથી તે પણ તેનું નિવારણ કરવા વાણિયાઓના ઘરોમાં ભિક્ષા માટે ફર્યો. ત્યાં પિતૃદત્ત વાણીયો હતો. તેની પત્નીને મરેલા દિકરા જન્મતા હતા. તેને નિમિત્તિયા શિવદત્તે દિકરા જીવાડવાનો ઉપાય કહ્યો – ‘તે મરેલા બાળકનું માંસ ખીરમાં મિશ્ર કરીને કોઈ ભિક્ષુને આપવું.” તેણીએ તે જ રીતે ગોશાળાને આપ્યું. ઘર બાળવાના ભયથી ઘરનું બારણું બદલી નાખ્યું. ગોશાળાને ખબર ન હતી. તેથી તે ભોજન કરી પ્રભુ પાસે આવ્યો. સિદ્ધાર્થે સાચી વાત કહી એટલે વમન કરીને તેણે નિર્ણય કર્યો. પછી તેનું ઘર
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy