________________
७८
साधुः सदैव मधुरभाषामेव वक्ति। १वयणाई सुकडुयाइं पणयनिसिट्ठाइं विसहियव्वाइं ।
सीसेणाऽऽयरियाणं नीसेसं मग्गमाणेणं ॥४४॥' श्रीहरिभद्रसूरिविरचितपञ्चाशकप्रकरणस्य चान्द्रकुलीननवाङ्गवृत्तिकारश्रीअभयदेवसूरिप्रणीतवृत्तौ एकादशसाधुधर्मपञ्चाशकस्य अष्टादशगाथाविवरणेऽपि प्रोक्तम् -
“२ता कुलवधूनाएणं कज्जे निब्भच्छिएहिवि कहिंचि ।
एयस्स पायमूलं आमरणंतं न मोत्तव्वं ॥" अत्र 'यदि' शब्द इमं रहस्यार्थं बोधयति – 'सामान्यपरिस्थितौ गुरुः शिष्यं न कर्कशवचनैः प्रेरयति, किन्तु मधुरवचनैरेव ।' साधुः सदैव मधुरां भाषामेव वदति । यत उक्तमुपदेशमालायां भाषाया अष्टगुणान्दर्शयद्भिः श्रीधर्मदासगणिभिः -
'३महुरं निउणं थोवं कज्जावडियमगव्वियमतुच्छं ।
पुट्विमइसंकलियं भणंति जं धम्मसंजुत्तं ॥८०॥' तस्यामेवोपदेशमालायामग्रे तैः प्रतिपादितं यत् कथं आचार्यः शिष्यं प्रेरयति -
४धम्ममइएहिं अइसुंदरेहि कारणगुणोवणीएहिं ।
पल्हायंतो य मणं, सीसं चोएइ आयरिओ ॥१०४॥' પ્રેમરહિત ખૂબ કડવા વચનો સહન કરવા.”
શ્રીહરિભદ્રસૂરિરચિત પંચાશક પ્રકરણની ચાન્દ્ર કુલીન શ્રીઅભયદેવસૂરિમહારાજ રચિત ટીકામાં ૧૧મા સાધુધર્મ પંચાશકની ૧૮મી ગાથાના વિવરણમાં પણ કહ્યું છે - ‘કુલવહુને પતિ ગમે તેટલો ઠપકો આપે તો ય તે તેને છોડતી નથી. તેમ કારણે કોઈક રીતે ગુરુ ઠપકો આપે તો પણ શિષ્ય જીવનભર એમને છોડવા નહીં.”
ચાલુ સંયોગોમાં ગુરુ શિષ્યને કર્કશવચનોથી પ્રેરણા નથી કરતા, પણ મધુર વચનોથી જ પ્રેરણા કરે છે. સાધુ હંમેશા મધુર ભાષા જ બોલે. ઉપદેશમાળામાં ભાષાના આઠ गुए। पावत। श्रीधर्महास महा। युं छे - “साधु भ७२, निपुए, थोडं, ४३२१, ગર્વરહિત, તુચ્છતારહિત, વિચારીને, ધાર્મિક વચન બોલે.” તે જ ઉપદેશમાળામાં આગળ પણ તેમણે કહ્યું છે - “ધાર્મિક, ખૂબ સુંદર, કારણ-ગુણોવાળા વચનોથી મનને આહ્વાદ કરતા આચાર્ય શિષ્યને પ્રેરણા કરે છે.” १. वचनानि सुकटुकानि प्रणयनिःसृष्टानि विसोढव्यानि ।
शिष्येणाऽऽचार्याणां निःश्रेयसं मृग्यमाणेन ॥४४॥ २. ततः कुलवधूज्ञातेन कार्ये निर्भत्सितैरपि कुत्रचित् ।
एतस्य पादमूलं आमरणान्तं न मोक्तव्यम् ॥ ३. मधुरं निपुणं स्तोकं कार्यापतितमगर्वितमतुच्छम् ।
पूर्वमतिसङ्कलितं भणन्ति यत् धर्मसंयुक्तम् ॥८॥ ४. धर्ममयैः अतिसुंदरैः कारणगुणोपनीतैः ।
प्रह्लादयन् च मनः, शिष्यं प्रेरयति आचार्यः ॥१०४॥