________________
विनयस्य माहात्म्यम् ।
ग्रन्थविस्तरभयान्नास्माभिरत्र तत्पाठाः प्रदर्श्यन्ते । तज्जिज्ञासुभिस्तत एव तेऽवगन्तव्याः । विनयस्य माहात्म्यमेवं प्रदर्शितं श्रीधर्मदासगणिरचितोपदेशमालायाम् '१ विणओ आवहइ सिरिं लहइ विणीओ जसं च किति च । न कयाइ दुव्विणीओ सकज्जसिद्धिं समाणेइ ॥ ३४२ ॥ ' स्थविररचितचन्द्रकवेध्यकप्रकीर्णकेऽपि विनयमाहात्म्यमेवं प्रतिपादितम् '२विणओ मोक्खद्दारं विणयं मा हु कयाइ छड्डेज्जा ।
अप्पसुओ वि हु पुरिसो विणएण खवेइ कम्माई ॥५४॥
एवम्प्रकारं विनयं विनेयाः सदा कुर्वन्त्येव । तथापि कदाचिद्विनयाऽनुष्ठाने तेषां स्खलनाऽपि स्यात्, तदा विनयभङ्गो भवति ।
अधुना चतुर्थगाथातृतीयपादवर्णनावसरः । यदि गुरुः - अनयोः शब्दयोरर्थौ पूर्ववज्ज्ञेयौ । परुषगिरा परुषा - निष्ठुरा, सा चासौ गीः वाणीति परुषगीः, तयेति परुषगिरा, नोदयति- प्रेरयति, शिष्यानित्यध्याहार्यम् । तथापीत्यादिकं पूर्ववज्ज्ञेयम् । उक्तञ्च स्थविररचितचन्द्रकवेध्यकप्रकीर्णके
-
७७
ગ્રન્થનો વિસ્તાર થવાના ભયથી અહીં અમે તે પાઠો બતાવ્યા નથી. તે જાણવાની ઇચ્છાવાળાઓએ ત્યાંથી જ જાણી લેવા.
શ્રીધર્મદાસગણિ મહારાજ રચિત ઉપદેશમાળામાં વિનયનું માહાત્મ્ય આ પ્રમાણે जताव्युं छे. - વિનય લક્ષ્મીને લાવે છે. વિનીત વ્યક્તિ યશ અને કીર્તિ પામે છે. દુર્વિનીત જીવ ક્યારેય પોતાના કાર્યની સિદ્ધિને પામતો નથી.'
સ્થવિર રચિત ચન્દ્રકવેધ્યક પયજ્ઞામાં પણ વિનયનું માહાત્મ્ય આ પ્રમાણે બતાવ્યું છે. - ‘‘વિનય મોક્ષનું દ્વાર છે, વિનયને ક્યારેય છોડવો નહીં. ઓછું ભણેલો પુરુષ પણ વિનયથી કર્મો ખપાવે છે.’
આવા પ્રકારનો વિનય શિષ્યો હંમેશા કરે જ છે. છતાં પણ ક્યારેક વિનય કરવામાં તેમની ભૂલ પણ થાય. ત્યારે વિનયભંગ થાય છે.
જો । ગુરુ કર્કશવાણીથી ઠપકો આપે તો પણ શિષ્યો તે ગુરુને ભગવાનની જેમ પૂજે છે. સ્થવિર રચિત ચન્દ્રકવેધ્યક પયજ્ઞામાં કહ્યું છે - ‘‘મોક્ષના અભિલાષી શિષ્યે આચાર્યના
१. विनयः आवहति श्रियं लभते विनीतः यशश्च कीर्त्तिञ्च । न कदाचित् दुर्विनीतः स्वकार्यसिद्धिं समाप्नोति ॥ ३२४॥
२. विनयः मोक्षद्वारं विनयं मा खलु कदाचित् मुञ्चेत् । अल्पश्रुतोऽपि खलु पुरुषः विनयेन क्षपयति कर्माणि ॥५४॥