________________
૭૬
પ્રથમા
પાઠ ૫૧ ૭ વિભક્તિના પ્રત્યયો પર છતાં મચ્છરને બદલે વિકલ્પ મચ્છ થાય છે.
वाष्टन आः स्यादौ १।४।५२ ૮ અષ્ટા થયા પછી પ્રથમા દ્વિતીયાનો પ્રત્યય ઔ છે. ગષ્ટ ૨I
अष्ट औ जस्-शसोः १।४।५३ ૯ પદાન્ત વર્ગ પછી આવેલા નામ્ નારી અને નવતિ ના ન
નો થાય છે. પ+ના+- પાઠ ૨૫, નિયમ ૧ થી ૫+ નામ્ - પ+ પામ્ -
पदान्ताटवर्गादनाम्-नगरी-नवतेः १।३।६३ ૧૦પ્રત્યયનો પાંચમો અક્ષર પર છતાં ત્રીજા અક્ષરને ઠેકાણે નિત્ય પાંચમો અક્ષર થાય છે. પામ્ प्रत्यये च १।३।२
પાઠ ૫૧ મો
વાક્ય ૧ ક્રિયાપદના અર્થમાં વિશેષતા બતાવનાર (વિશેષણ) પદો
સહિત જે ક્રિયાપદ, તે વાક્ય કહેવાય છે. धर्मो युस्मानक्षतु । કોઈ વખત કર્તા વિગેરે પદો ચાલુ વાત ઉપરથી સમજી જવાય છે, તેથી એકલું ક્રિયાપદ પણ વાક્ય બને છે. પિવા કઈ વખત ક્રિયાપદ ચાલુ અર્થ ઉપરથી સમજી જવાય છે. તેથી સાક્ષાત્ ક્રિયાપદ વિના એકલા વિશેષણ પદો પણ વાક્ય બને છે. શીલં મમ્ स-विशेषणामाख्यातं वाक्यम् १।१।२६