SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ પ્રથમ પાઠ ૪૬ વિભક્તિ થાય છે. આ વિભક્તિને નિર્ધારણ ષષ્ઠી કે નિર્ધારણ સપ્તમી કહેવાય છે. ક્ષત્રિયો નરી નરેષુવા શૂર ક્ષત્રિય માણસોમાં શૂરવીર છે. અહીં ક્ષત્રિય અને ના તદ્દન જુદા પડતા નથી. કેમકે ક્ષત્રિય એ નર છે. ચૈત્રામૈત્ર પટુ આવા ઉદાહરણોમાં અપાદાન પંચમી થાય, અહીં ચૈત્ર અને મૈત્ર તદ્દન જુદા પડે છે. કેમકે મૈત્ર એ ચૈત્ર નથી. सप्तमी चाऽविभागे निर्धारणे २।२।१०९ પાઠ ૪૬ મો તદ્ધિત ચ અને મત્ અંતવાળા નામો ૧ સમાસ કરતાંયે વધારે સંક્ષેપ કરવા માટે નામને જુદા જુદા અર્થોમાં મ વિગેરે જે પ્રત્યયો લાગે છે, તે તદ્ધિત પ્રત્યયો કહેવાય છે. નાનાં સમૂર, નનતા માણસોનો સમૂહ. તા[તનું] પ્ર. तद्धितोऽणादिः ६।११ ૨ “પ્રકૃ” (ખૂબ, અતિશય) એવા અર્થમાં નામથી તમે [તમપૂ] પ્રત્યય થાય છે. सर्वे इमे शुक्लाः, अयमेषां प्रकृष्टः शुक्लः, शुक्लतमः । સર્વે આ ધોળા છે, આ એઓમાં ખૂબ ધોળો છે -શુન્દ્રતમ: સુન્નત - ખૂબ ધોળો, અતિશય ધોળો. प्रकृष्टे तमप् ७।३५ ૩ “બેમાં પ્રકૃષ્ટ” એવા અર્થમાં તથા “વિભાજ્ય (વિભાગ કરવા લાયક પ્રકૃષ્ટ” એવા અર્થમાં નામથી તર [તરપૂ] પ્રત્યય થાય છે.
SR No.009644
Book TitleSiddhahem Sanskrit Vyakarana
Original Sutra AuthorHemchandracharya
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size185 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy