________________
પાઠ ૧૭
પ્રથમા
૨૭
૧ સ્વિગેરે વિભક્તિના પ્રત્યયો જેને લાગેલા હોય છે, તે પદ કહેવાય છે. વાત્ત + ૬ = વાતઃ પદ છે.
तदन्तं पदम् १।१।२०
૨ અવ્યય નામોને લાગેલા વિભક્તિના પ્રત્યયો લોપાઈ જાય છે. જેના રૂપમાં વ્યય (એટલે ફેરફાર) થતો નથી. તે અવ્યય કહેવાય છે. વસ્તુશસ્ + ૬ = વદુશસ્
स्वरादयोऽव्ययम् १।१।३० चादयोऽसत्वे १।१।३१
अव्ययस्य ३।२।७
૩ વિભક્તિના પ્રત્યયો લોપાયા પછી પણ તે પદ કહેવાય છે.
વઠ્ઠાત્ – વહુશર્ - બહુશઃ | तदन्तं पदम् १।१।२० स्थानीवावर्णविधौ ७।४।१०९
પાઠ ૧૭ મો
અકારાન્ત પુલિંગ નામ પ્રથમા વિભક્તિ
૧૪ વર્ણનો, તેની પછી આવેલા ઘૂ કે હું તથા ઓ કે ઔ સાથે મળીને અનુક્રમે પે તથા ઔ થાય છે. વાત + ઔ = વાતૌ ऐदौत् सन्ध्यक्षरैः १।२।१२
૨ પ્રથમા વિભક્તિનો અસ્ પ્રત્યય પ૨ (પછી) છતાં, પૂર્વના ઞ નો આ થાય છે. વાત + અમ્ – વાલા + અસ્ – (હવે અહીં પાઠ ૪, નિયમ ૧ નહીં લાગે)
-
अत आः स्यादौ जस्-भ्याम् ये १।४।१