SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૩ પ્રથમા ૨ વિવિગેરે પ્રત્યય લાગતાં, ધાતુવિકરણ પ્રત્યય લાગે છે. ન+ + ત = નપતિ कर्तर्यनद्भयः शव् ३।४।७१ ૩ + અને થી શરૂ થતા પ્રત્યયની પહેલાં માં હોય તો એ મા નો આ થાય છે. નમૂ+ + જિ- નમ્+ + મ = નમામિા मव्यस्याः ४।२।११३ ૪ નિ વિગેરે વિભક્તિના પ્રત્યયો જેને લાગેલા હોય છે, તે પદ કહેવાય છે. નિમતિ પદ . तदन्तं पदम् १।१।२० ૫ વર્તમાનકાળને જણાવવા ધાતુને વર્તમાના વિભક્તિના પ્રત્યયો લગાડાય છે. નમતિ તે નમસ્કાર કરે છે. सति ५।२।१९ પાઠ ૩ જો પહેલો ગણ ૧ પદને અંતે હોય તો એનો થાય છે. नमतस् - नमतर् सो रुः २।१।७२ ૨ પદને અંતે રહેલા સુનો, જો એની પછી વિરામ (એટલે કશુંએ ન) આવે અથવા અઘોષ વ્યંજન આવે તો : વિસર્ગ થાય છે. નમતદાનમંતઃપરતા र: पदान्ते विसर्गस्तयोः १।३।५३
SR No.009644
Book TitleSiddhahem Sanskrit Vyakarana
Original Sutra AuthorHemchandracharya
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size185 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy