________________
૨૦
પ્રથમા
પ્રવેશ ૨ જો
શબ્દ વિચાર
૧ ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે.
પ્રત્યેક પ્રાણિનો, ખાવું, પીવું, જવું, ચાલવું, હોવું વિગેરે વ્યવહાર-વ્યાપાર, એને ક્રિયા કહેવાય છે. क्रियार्थी धातुः ३।३३
૨ ધાતુ સિવાયના બાકીના શબ્દોને નામ કહેવાય છે. अ - धातु - विभक्ति - वाक्यमर्थवन्नाम १११।२७
પાઠ ૧ લો
પહેલો ગણ કર્તરિ પ્રયોગ
૧ વર્તમાના વિભક્તિના પરૌંપદ પ્રત્યયો
પાઠ ૧-૨
પુરુષ
૧ લો
૨ જો
એકવચન
દ્વિવચન
मि
वस्
सि
थस्
૩ જો
ति
तस्
वर्तमाना तिव् तस् अन्ति सिव् थस् थ मिव् वस् मस्
३|३|६
स्त्यादि विभक्तिः १।१।१९
પાઠ ૨ જો પહેલો ગણ
બહુવચન
मस्
थ
अन्ति
૧ પરઐપદી ધાતુઓને પરઐપદ પ્રત્યયો લાગે છે. નમ્ + ત્તિ -
शेषात् परस्मै ३ | ३|१००