________________
ગુજરાતી અર્થ સહિત.
ત્ર : ૨૩ ક૬ (૨ કાવે છે તે) ૧ કલ્પના કરવી, ધારવું. ર વિચારવું.
૩ પારખવું. ૪ એક વસ્તુને બીજી વસ્તુ તરીકે જાણવી. પ એકઠું થવું. ૬ એકઠું કરવું. ૭ અધ્યાહાર કરે, અર્થ સમજવા માટે ન કહેલા શબ્દાદિને ઉમેરવા. ૪ત૧ વિપરીત સ્થળે લઈ જવું યા મેકલવું. ૨ પુખ્ત વિચાર કરે. અધિ-આંજવું. મા–૧ દૂર કરવું. ૨ ખંડન કરવું. ૩ નિશ્ચય કરે. ૪ નિશ્ચયરૂપે જાણવું. ૫ વિચાર કરે.
મિ-ઢાંકવું, આચ્છાદન કરવું. કર્-૧ ઊંચે ખેંચવું. ર દૂર કરવું. ૩૫-નીચે પ્રવેશ કરાવે. નિર-૧ બહાર કાઢીને ગ્રહણ કરવું. ૨ જુદું કરવું. પરિ–ચો તરફથી ખાડે પૂર. રિલ-૧ ચારે બાજુથી સાફ કરવું. ૨ ચે તરફથી સંકેરવું. પ્ર-બીજા પ્રદેશમાં લઈ જવું. પ્રત-ઉપર સ્થાપવું.
તિવિ-સામાની તુલ્ય વ્યુહ રચના કરવી. પ્રત્યુ-ફેંકવું. કવિ-થોડા વખત સુધી રાહ જોવી. વિ-૧ બૂહ રચના કરવી. ૨ પ્રેરણા કરવી. ૩ વિપરીત પ્રેરણા કરવી. ટચપ-નિવારણ કરવું. ચુટુ-છેવટે વધારવું. સમૂ-૧ સમૂહ થવે, એકઠું થવું. ૨ એકઠું કરવું. ૩ સારી રીતે પહોંચાડવું. ઝ (૨૫૦ નિ ઋતિ) ૧ પ્રાપ્ત કરવું, મેળવવું. ૨ પહોં
ચાડવું. ૩ જવું. * (રૂ ૫૦ નિ રૂર્તિ) ૧ જવું. ૨ પ્રાપ્ત કરવું. ૩ ફેલાવવું. = (૧ ૫૦ નિ 8ળોતિ) હણવું.
* કઈ પણ ઉપગ પછી ૮ ધાતુ આવે ત્યારે તે આત્મનેપદી અને પરરપદી, એમ ઉભયપદી થાય છે. જેમકે- ભૂત, મયૂતિ વગેરે.