________________
२९० : शील
संस्कृत-धातुको કરવું. ૪ ચિંતન કરવું. વિચારવું. ૫ પૂજવું, પૂજા કરવી. ૬ સત્કાર કરે, સન્માન કરવું. ૭ સેવા-ભક્તિ કરવી. ૮ પાલન કરવું. ૮ પરિચય કરે. ૧૦ અભ્યાસ કરે,
આદત પાડવી, ટેવ પાડવી. ૪ (૨૦ ૩૦ સે તિ) ૧ અભ્યાસ કરે, આત પાડવી, ટેવ પાડવી. ૨ સેવા કરવી. ૩ પાલન કરવું. ૪ પરિચય કરે. ૫ મુલાકાત લેવી. ૬ પૂજવું, પૂજા કરવી. ૭ સત્કાર કરે, સન્માન કરવું. ૮ વસ્ત્રાદિ પહેરવું. ૯ ધારણ કરવું, પાસે રાખવું. ૧૦ ઉપદેશ દે. ૧૧ પ્રવૃત્તિ કરવી. સન-૧ પાલન કરવું, રક્ષણ કરવું. ૨ અભ્યાસ
કરો, ટેવ પાડવી. પર–અભ્યાસ કરવો, ટેવ પાડવી. ?! (૨ ૫૦ નિ રાતિ) ૧ ઝરવું, ટપકવું. ૨ જવું. સુરુ (૨ ૫૦ જે શોતિ) ૧ જવું. ૨ સ્પર્શ કરે. ફુ (૨ ૫૦ સે શોતિ) ૧ શેક કરે. ૨ ચિંતા કરવી. રુસ્ (૪ ૩૦ સે શુતિ-તે) ૧ શુદ્ધ હોવું, સ્વચ્છ હોવું.
૨ પવિત્ર હોવું. ૩ શુદ્ધ કરવું. ૪ ભીંજાવું, પલળવું. ૫ નહાવું, સ્નાન કરવું. ૬ શેક કરો. ૭ દુર્ગધ આવવી. ૮ કેહી જવું, સડવું. મર્દન કરવું, કચરવું. ૧૦ જખમી
કરવું, ઘાયલ કરવું. [8, ] રુદ (૨ ૫૦ લે રૂાતિ) ૧ સ્નાન કરવું, નહાવું. ૨ દારૂ
બનાવવા માટે આ નાખો . ૩ અર્ક કાઢ. ૪ મઘન કરવું. ૫ અવયવ શિથિલ કરવા, કચરવું. ૬ ચંપી કરાવવી, શરીર દબાવવું. ૭ સતાવવું. ૮ દુખ દેવું. ૯ પ્રવાહી વસ્તુને પ્રવાહી વસ્તુથી સુગધી કરવી. ૧૦ પ્રવાહી વસ્તુને વસ્ત્રાદિથી ગાળવી. [૨]