SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અથ સહિત. शील : २८९ કહેવું. ૬ વિશેષ કરવું. ૭ શ્રેષ્ઠ કરવું. ૮ શ્રેષ્ઠ હાવું. ૯ વધવું, ખચત હેાવી. ૧૦ વધારવું. [T ] શિષ (૧૦ ૩૦ સેટ્ રોષત્તિ-તે) ૧ અવશેષ રાખવું, માકી રાખવું, વધારવું, સઘળું ન વાપરવું. ૨ શેષ રહેવું, ખાકી રહેવું, વધવું. ૩ સરખામણી કરવી. ૪ ભેદ પાડવે. ત્રિ૧ અધિક હોવું, વધારે હેવું. ૨ વધારવું. ૩ વિશેષણયુક્ત કરવું. ૪ વિશેષ કરવું. શર્ (૧ ૧૦ ક્ષેટ્રોત્તિ) ૧ ઉપર પ્રમાણે અર્થ. ૨ હવું, ૩ જખમી કરવુ. ૪ દુઃખ દેવું. શી (૨૦ સેત્ તે) ૧ સૂવું, ઊંઘવું. અતિ-૧ અતિશય થવું, અધિક હોવું. ૨ ચડિયાતું હોવું. ૩ હરાવવું. અધિ−૧ નિવાસ કરવા, રહેવું. ૨ ઉપર સૂવું. વિન, સમ્— સંશય કરવા, શંકા રાખવી. શી (૧ ૦ સેટ્ શીતે) ૧ છાંટવું, છંટકારવું. ૨ ભીંજવવું, પલાળવું. ૩ જવું. [] ક્ષમા શી ( ૧ ૧૦ સેટ્ શીતિ) ૧ સહન કરવું, વેઠવું. કરવી. ૩ વિચાર કરવા. ૪૫ કરવા, અડકવું. ૫ ઉતાવળુ' થવું, ઉતાવળ કરવી. ૬ શેાલવું. ૭ ચળકવું, ચમકવું. ૮ ખેલવું. હું છાંટવુ, છંટકારવું. ૧૦ ભીંજવવું. શી (૧૦ ૩૦ સેટ્ શીતિ-તે) ઉપર પ્રમાણે અ શીમ્ ( ૧૦ લેર્ શીમતે) ૧ પ્રશંસા કરવી, વખાણવું. ૨ બડાઇ મારવી, શેખી કરવી. [] શીલ્ડ્ર (૧૧૦ સેટ્ રીતિ) ૧ ચિત્તની એકાગ્રતા કરવી, સમાધિ કરવી. ૨ એકાગ્ર હાવું, સમાધિમાં હોવું. ૩ મનન ૧૯
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy