________________
ગુજરાતી અર્થ સહિત,
वृत् : २७५
૧૮ વિલીન થવું. ૧૯ ભણેલા પાઠને યાદ કરે, આવૃત્તિ કરવી. ૩-૧ પરિભ્રમણ કરવું. ૨ મૃત્યુ થવું, મરીને બીજે જન્મ લે. ૩ કર્મનાં પરમાણુઓની લઘુ-સ્થિતિને હટાવી લાંબી સ્થિતિ કરવી. ૪ ઉદ્ધવર્તન કરવું, શરીરે અમુક બારીક પદાર્થ ઘસી શરીર ઉપરથી મેલ તેલ વગેરે દૂર કરવું. ૫ શરીરનાં પડખાં ફેરવવાં. ૬ ઉત્પન્ન થવું. છ ઉદય થવું, ઉન્નતિ થવી. -મરવું, મૃત્યુ થવું, મરીને બીજે જન્મ લે. નિ–૧ પાછું આવવું. ૨ પાછું હટવું. ૩ રેકાવું. ૪ નિવૃત્ત થવું, નિવૃત્તિ લેવી. નિ ૧ ઉત્પન્ન કરવું, બનાવવું. ૨ તૈયાર કરવું. ૩ પૂર્ણ કરવું. ૪ સ્વસ્થ થવું. પૂજા-૧ પાછું વળવું, પાછું ફરવું. ૨ બદલવું, પલટવું. પર-૧ ચક્રાકાર ઘૂમવું. ૨ પાછું વળવું, પાછું ફરવું. ૩ આગળ જવું. ૪ તેજસ્વી હોવું. ૫ બલવાન હેવું. ૬ અદલ–બદલ કરવું. ૭ બદલવું, પલટવું. ૮ ઘેરવું. ૯ ઢાંકવું. ૧૦ લપેટવું. ક૧ પ્રવૃત્તિ કરવી, કામે લાગવું. ૨ શરૂ કરવું. વિ-૧ પાછું ફરવું. ૨ ચકાકાર ઘૂમવું. ૩ ધસીને પડી જવું. ૪ વિચરવું, વિહાર કરવો, પ્રવાસ કરો. ૫ ઉત્પન્ન થવું. ૬ નિવૃત્ત થવું. છ વર્તવું, હેવું. વિપરિ-૧ ભ્રાંતિ થવી. ૨ બદલાઈ જવું. ૩ પાછું ફરવું. સમિ-૧ ફૂદીને જવું. ૨ ઊડી જવું. સમા-૧ તત્પર થવું,
તૈયાર થવું. ૨ નમવું. ૩નમ્ર થવું. ૪ આધીન થવું. [૪] Bત (૨૦ ૩૦ સે વર્તશતિ-તે) ૧ ઉપર પ્રમાણે અર્થ.
૨ શોભવું. ૩ ચળકવું, ચમકવું. ૪ બોલવું, કહેવું. (૪ શાહ સેક્ કૃત્યતે) ૧ પસંદ કરવું. ૨ સ્વીકારવું.