________________
૨૪ : વૃદ્
संस्कृत धातुकोष પૃg (૮ ૩૦ સે કૃણોતિ, વૃત્તિ, તિ, વતે) ખાવું
ભક્ષણ કરવું. []. વૃત (૨૦ સે વર્તતે) ૧ વર્તવું, હેવું, વિદ્યમાન હોવું
૨ જીવિત હેવું. ૩ સ્થિત હોવું, રહેવું. ૪ વર્તન કરવું આચરવું. ૫ પસંદ કરવું. ૬ સ્વીકારવું. ૭ મુકરર કરવું નિયત કરવું. અતિ-૧ જીતવું, પરાજય કર, હરાવવું ૨ ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરે. ૩ ઓળંગવું, વટાવી જવું. ૪ જતા રહેવું, ચાલ્યા જવું. ૫ વ્યાપ્ત થવું. અનુ૧ અન કરવું. ૨ અનુકૂલ વર્તન રાખવું. ૩ પાછળપાછળ જવું. ૪ સેવા-સારવાર કરવી. ૫ વ્યાકરણાદિના પૂર્વસૂત્રના પદનું અન્વય માટે નીચેના સૂત્રમાં જવું, અનુ. વૃત્તિ આવવી. ૬ આગળ આવી ગયેલા અર્થનું અનુસંધાન કરવું. અનુપરિ-ફરવું, ફરતા રહેવું. -૧ પાછું ફરવું. ૨ હટી જવું, પાછું ખસવું. ૩ ધૂમવું. ૪ કમ થવું, ઓછું થવું, હાસ છે. ૫ નમવું. મિનિ-૧ નિવૃત્ત થવું. ૨ રેકાવું. ૩ પાછું ફરવું. ૪ હટી જવું. ૫ જુદું થવું, અલગ થવું. ૬ વારવું, મનાઈ કરવી. ૭ રેકવું, અટકાવવું. મિનિ–૧ ઉત્પન્ન કરવું, બનાવવું. ૨ તૈયાર કરવું. ૩ ખેંચવું, બહાર કાઢવું. ૪ પૂર્ણ કરવું. મા–૧ આવવું. ૨ પાછું આવવું. ૩ પરિભ્રમણ કરવું. ૪ આસપાસ ફરવું. ૫ ચક્રની પેઠે ઘૂમવું. ૬ પ્રદક્ષિણા આપવી. ૭ વીંટળાવું. ૮ વીંટાળવું, લપેટવું. ૯ ઘુમાવવું, ફેરવવું. ૧૦ બદલવું. ૧૧ કરવું. ૧૨ વારંવાર કરવું. ૧૩ વ્યવસ્થા કરવી. ૧૪ તત્પર થવું, તૈયાર થવું. ૧૫ નિવૃત્ત થવું. ૧૬ સૂકવવું. ૧૭ દુખ દેવું.