________________
ગુજરાતી અર્થ સહિત.
विष् : २६९
વાડેથી પિસવું. ૩ અંદર જવું. કમિનિ-(કામિનિવિરતે) ૧ અભિમાન કરવું. ૨ આગ્રહ કરે. ૩ આસક્ત થવું. ૪ આશ્રય લે. ૫ રહેવું, વસવું. ૬ આરામ કરે. ૭ થંભી જવું, કાવું, અટકવું. ૮ કબજે કરવું. ૯ સામે બેસવું. મા-૧ પેસવું. ૨ ધસવું, ઘૂસવું. ૩ પાસે જવું. ૪ કબજે કરવું. ૫ વ્યાપ્ત થવું, ફેલાવું. ૬ ફેલાવવું. ૭ સંબદ્ધ હેવું, યુક્ત હેવું. ૮ ઉપભેગ કરે. ૩પ૧ બેસવું. ર પાસે જવું. ૩ લશ્કરને પડાવ નાખ. ૪ પેસવું. રિ-(વાનિવા) ૧ રહેવું, વસવું. ૨ - શ્રય લે. ૩ આસક્ત થવું. ૪ પરણવું. ૫ બેસવું. ૬ પ્રવેશ કરે. નિ–૧ ઉપગ કરે, ભેગવવું. ૨ સં. ભેગ કરો. ૩ પરણવું. ૪મૂછિત થવું. ૫ બહાર જવું. ૬ ત્યાગ કરે, છેડી દેવું. ૭ પ્રવેશ કરે. પરિ–૧ વીંટવું, લપેટવું. ૨ ભેટ આપવું. ૩ સામે મૂકવું, ક-૧ પ્રવેશ કરે, પેસવું. ૨ ધસવું, ઘૂસવું. ૩ વ્યાપ્ત થવું, ફેલાવું. ૪ ફેલાવવું. ૫ આરંભ કર. સંનિ-(કાસંનિવિરતે) ૧ પાસે જવું. ર પાસે રહેવું. સ—૧ સૂવું, નિદ્રા લેવી. ૨ આરામ કરે. ૩ સંગ કરે. ૪ પ્રવેશ કર. સમા-૧ માવું, સમાવેશ થ, સમાવું. ૨ યુક્ત હેવું, સંબદ્ધ હોવું. ૩ એકતાન થવું, એકાગ્ર થવું. ૪ આગ્રહ
રાખ. ૫ પાસે જવું. ૬ પેસવું, પ્રવેશ કરવો. વિ૬ (૫૦ સે વેરિ) ૧ ભીંજવવું, પલાળવું. ૨ છાંટવું. [૪] વિમ્ (રૂ ૩૦ શનિ વેષ્ટિ, વેવિટે) ૧ વ્યાપવું, ફેલાવું. ૨ ફે
લાવવું. ૩ ઘેરવું, ઘેરી લેવું. પરિ–૧ પીરસવું. ૨ વીંટવું, લપેટવું. ૩ ઘેરવું. [૪]