________________
२६८ : विद्
संस्कृत-धातुकोप વિદ્ (૨૦ ૩૦ સેદ્ વેતિ-તે) ૧દવું, ભેગવવું, અનુભવવું.
૨ જાણવું, સમજવું. ૩ જણાવવું, પ્રસિદ્ધ કરવું. ૪ સહન કરવું, વેઠવું. ૫ કહેવું, બોલવું. ૬ આખ્યાન કરવું, વીગતવાર સમજાવીને કહેવું. ૭ વખાણવું. ૮ રહેવું, વાસ કરે. ૯ સ્થિર રહેવું. ૧૦ વાદ-વિવાદ કરે. ૧૧ તકરાર કરવી.
નિ–વીગતવાર સમજાવીને કહેવું. પ્રતિ–દેવું, અર્પણ કરવું. વિદ્દ (વિધતિ) ૧ કરવું. ૨ વિધિ મુજબ કરવું.
૩ બંદેબસ્ત કરવો. ૪ આજ્ઞા કરવી, હુકમ ચલાવ.
૫ બનાવવું, રચવું. ૬ વિધવું. ૭ કાણું પાડવું. ૮ છેદવું. વિન્દ્ર (૨ ૫૦ સે વિતિ) ૧ અવયવ કરવા, વિભાગ કરવા.
૨ અવયવ હોવા, વિભાગ થવા. [૩] વિન્દ્ર (૨ ૩૦ સે વિતિ તે) મેળવવું, પ્રાપ્ત કરવું. ઘર
મોટા ભાઈના લગ્ન થયા પહેલાં નાના ભાઈએ પરણવું. [૧] વિ૬ (૨૦ ૩૦ સે વેરચતિ-તે) ૧ ફેંકવું. ૨ ઉછાળવું. વિરુ (૬ ૫૦ સે વિવિ) ૧ સ્વીકારવું. ૨ વસ્ત્ર પહેરવું.
૩ ઓઢવું. ૪ ઢાંકવુ. ૫ છિદ્ર કરવું. ૬ છેદવું. ૭ ભાંગવું.
૮ સ્તુતિ કરવી, સ્તવના કરવી. ૯ પ્રશંસા કરવી. વિસ્ (૨૦ ૩૦ ૨ વેઢથતિ-તે) ૧ ફેંકવું. ૨ ઉછાળવું. ૩ મેક
લવું. ૪ પ્રેરવું, પ્રેરણા કરવી. વિસ્ટા (૨૨ ૫૦ સે વિટાતિ) ૧ વિલાસ કરે. ૨ રમવું,
ખેલવું, ક્રિડા કરવી. વિજ્ઞ ( ૫૦ નિ વિરાતિ) ૧ પ્રવેશ કરે, પેસવું. ૨ ધસવું,
ઘૂસવું. ૩ કબજામાં આવવું. ૪ બેસવું. ૫ વ્યાપવું, ફેલાવું. ૬ વ્યાપ્ત કરવું. અનુ-૧ પછીથી પ્રવેશ કરે. ૨ પછ