________________
૨૬૪ : ૧
संस्कृत धातुकोष
૬ પવનનું વાવું. વિ-વિવાહ કરે, પરણવું. સમૂ-૧ અંગનું મર્દન કરવું, શરીર દબાવવું. ૨ વહન કરવું, ઉપાડવું. ૩ ઘસડી જવું. ૪ પરણવું. ૫ તૈયાર થવું, સજ્જ થવું.
દ પ્રગટ કરવું, જણાવવું. ઘટ્ટ (૨૦ ૩૦ સે વાહૂતિ તે) ઉપર પ્રમાણે અર્થ. શા
૧ સાન્નિધ્ય માટે દેવ-દેવી યા દેવતાધિછિત વસ્તુને બોલાવવી.
૨ બોલાવવું. વા (૨ ૫૦ નિર્ વારિ) ૧ પવનનું વાવું. ૨ ફૂંકવું. ૩ -
ગથી ચાલવું. ૪ જવું. ૫ નુકસાન કરવું. ૬ દુઃખ દેવું, ૭ ઈજા કરવી. ૮ હણવું. ગ-૧ વાવું. ૨ ફેંકવું. - સુકાવું, શુષ્ક થવું. ૩૧-કંપવું. નિ–૧ બુઝાવું, ઓલવાઈ જવું. ૨ નષ્ટ થવું. ૩ ઈજા કરવી. ૪ દુઃખ દેવું. નિર૧ મુક્ત થવું, મોક્ષ પામવો. ૨ શાંત થવું. ૩ નિશ્ચલ થવું. ૪ ઓલવાઈ જવું, બુઝાવું. ૫ વાવું. પરિ–સુકાવું, શુષ્ક
થવું. પરિનિ - મુક્ત જવું, મેક્ષ પામે. ૨ શાંત થવું. at ( ૨૦ ૩૦ વાવતિ-તે) ૧ સુખ ભેગવવું, સુખી હોવું.
૨ સુખી કરવું. ૩ સેવા કરવી. ૪ સારવાર કરવી. ૫ જવું. થાક્ષ (૨ ૫૦ સે વારૂક્ષતિ) ૧ ચાહવું, ઈચ્છવું. ૨ ઝંખવું,
ઝંખના કરવી. ૩ આશા કરવી. [૩] વાછુ ( ૫૦ સે વાચ્છતિ) ૧ ઈચ્છવું. ૨ આશા કરવી.
૩ અપેક્ષા રાખવી. ૪ યાચવું, માગવું. [૩] વાર્ (૨ મા સે વાતે) ૧ નહાવું, સ્નાન કરવું. ૨ ડૂબકી
મારવી. ૩ પ્રેમ કરે. [૪] વાર (૧૦ ૩૦ સે વાતથતિ-) ૧ સુખ જોગવવું, સુખી હોવું.