________________
ગુજરાતી અર્થ સહિત.
यह् : २६३ વસ (૨૦ ૩૦ ૨ વરાતિ–તે) ૧ વસવું, રહેવું. ૨ સુવાસિત
કરવું, સુગંધી કરવું. ૩ વાસ બેસાડવી. વઠ્ઠ ( ગા. વક્ત) ૧ જવું. ૨ દેખવું, જેવું. વત્ (૨૦ ના રે ) ૧ દુઃખ દેવું. ૨ માર માર.
૩ યાચવું, માગવું. ૪ જવું. વ૬ (૨૩૦ નિ વરિ-તે) ૧ વહન કરવું, ઉપાડવું. ૨
ધારણ કરવું. ૩ લઈ જવું. ૪ ઘસડી જવું. ૫ પહોંચાડવું. ૬ પ્રાપ્ત કરવું. ૭ સંભાળ લેવી, જવાબદારી સ્વીકારવી. ૮ પ્રવાહરૂપે વહેવું. ૯ ઝરવું, ટપકવું. ૧૦ પવનનું વાવું. ૧૧ પરણવું. ૧૨ હાલવું, કંપવું. ગતિ-સમય વીત, વખતનું વ્યતીત થવું. અપ-૧ લઈ જવું. ૨ હરણ કરવું, ઉપાડી જવું. ૩ દૂર કરવું. ૪ ઓછું કરવું, કમ કરવું. અ-૧ વહેવું. ૨ પ્રવાહમાં તણાવું, તણાતું જવું. ૩ ડૂબવું.
-૧ ધારણ કરવું. ૨ રાખવું. ૩ લાવવું, આણવું. ૪ ઉત્પન્ન કરવું. ૫ પ્રવાહરૂપે વહેવું. સદ્-૧ પરણવું. ૨ ધારણ કરવું. ૩ વસ્ત્રાદિ પહેરવું. ૪ રાખવું. ૫ ભાર વહન કરે. ૬ સહન કરવું. ૭ ઊંચું કરવું. ૮ લઈ જવું, ઉપાડી જવું. ૩૫–૧ શરૂ કરવું. ૨ ઉત્પન્ન કરવું. નિ–૧ આશ્રય આપે. ૨ ટેકે આપ. નિ–૧ નભાવવું, પાર પાડવું. ૨ આશ્રય આપ. ૩ નિર્વાહ કર, આજીવિકા ચલાવવી. ૪ પૂર્ણ કરવું. પરિ-(૧૦ પરિવતિ) ૧ પાણીનું પૂર આવવું. ૨ પાણી ફરી વળવું. ૩ વહન કરવું, ઉપાડવું. ૪ ધારણ કરવું. ૫ ચાલુ રહેવું. -(૬૦ પ્રવતિ) ૧ વહન કરવું, ઉપાડવું. ૨ લઈ જવું. ૩ પ્રવાહરૂપે વહેવું. ૪ ઝરવું, ટપકવું ૫ ખેંચવું.