________________
૪૮: છે
संस्कृत-धातुकोष ધિ (૬ ૫૦ નિ થિતિ) ૧ ધારણ કરવું, પાસે રાખવું.
૨ વસ્ત્રાદિ પહેરવું. ૩ યુક્ત હોવું, ગ્ય હોવું. ૪ ઝાલવું, થોભવું. નમુ-૧ સલાહ કરવી, સંધિ કરવી. ૨ સમાધાન
કરવું. ૩ સાંધવું. ધિક્ષ ( મા સે ધિક્ષ) ૧ સળગવું. ૨ સળગાવવું. ૩ ધગ
ધગવું, ઊકળવું. ૪ ઉત્તેજિત કરવું. ૫ જીવવું, જીવિત હોવું.
૬ દુઃખ દેવું. ૭ નડવું. ૮ સંતાપ પામો. ૯ થાકી જવું. ધિર્ (go સેક્ ધિનત) ૧ જવું. ૨ તૃપ્ત થવું, ઘરાવું,
૩ તૃપ્ત કરવું. ૪ ખુશી થવું. ૫ ખુશી કરવું. [૩] ધિક્ (રૂ ૫૦ સે દિષ્ટિ) શબ્દ કરે, અવાજ કરે. ધી (૪ માશનિ વીતે) ૧ અપમાન કરવું. ૨ તિરસ્કારવું.
૩ ઉપેક્ષા કરવી, બેદરકાર રહેવું, ધ્યાન ન આપવું. ૪ - ધારભૂત થવું, ધરી રાખવું. ૫ આધાર કર, આશરે કરે. ૬ આરાધના કરવી, ભજવું. ૭ સેવા-ભક્તિ કરવી.
તા-૧ અંતર્ધાન થવું, અદશ્ય થવું. ૨ છુપાઈ જવું. [ રો] ધીક્ષ (૨ સા. તે પીત્તે) દીક્ષા આપવી, સંન્યાસ દે. ધુ ( ૩૦ નિ યુનોતિ, ધુનુ) ૧ ઘૂજવું, થરથરવું. ૨ ધ્રુજા
વવું. ૨ હાલવું, કંપવું. ૪ હલાવવું. ૫ ફેંકવું, ઉછાળવું. ૬ હટાવવું, દૂર કરવું. ૭ ક્ષુબ્ધ કરવું, વ્યગ્ર કરવું. નિર
વિનાશ કર. વુક્ષ (૨ ભાગ ધુત્તે) ૧ સળગવું. ૨ સળગાવવું. ૩ ધગ
ધગવું, ઊકળવું. ૪ ઉત્તેજિત કરવું. ૫ જીવવું, જીવિત હવું. ૬ દુખ દેવું. ૭ નડવું. ૮ સંતાપ પામે. ૯ થાકી જવું.