________________
- सूक्तोपनिषद् -
• शिवपुरारा ऋषभस्य चरित्रं हि,
परमं पावनं महत् ।
स्वयं यशस्यमायुष्यं,
श्रोतव्यं च प्रयत्नतः ।।
श्री ऋषमहेवनुं यरित्र परम पावन छे. महान छे. स्वर्ग, यश અને આયુષ્યનું દાતાર છે. તેને પ્રયત્નથી સાંભળવું જોઈએ.
•
नागपुरारा •
अष्टषष्टिषु तीर्थेषु,
यत्पुण्यं किल यात्रया ।
आदिनाथस्य देवस्य,
दर्शनेनापि तद् भवेत् । ।
અડસઠ તીર્થોમાં યાત્રા કરવાથી જે પુણ્ય મળે તે આદિનાથ દેવના દર્શનમાત્રથી મળે છે.
कैलास पर्वते रम्ये,
७.५
वृषभोऽयं जिनेश्वरः ।
चकार स्वावतारं यः,
सर्वज्ञः सर्वगः शिवः ।
રમણીય એવા કૈલાસ પર્વતમાં સર્વજ્ઞ, સર્વગામીજ્ઞાનયુક્ત શિવસ્વરૂપી એવા જેમણે પોતાનો અવતાર કર્યો હતો (ત્યાં સમોસર્યા હતાં) એવા આ વૃષભ જિનેશ્વર છે.
[41]
७६
• संहपुराण •
नाभेः पुत्रश्च ऋषभ,
ऋषभाद् भरतोऽभवत् । तस्य नाम्ना त्विदं वर्ष.
भारतं चेति कीर्त्यते । । १-२-३७-५७ ।।
નાભિના પુત્ર ઋષભ થયા અને ઋષભથી ભરત થયા. જેમના નામથી આ દેશ ભારત કહેવાય છે.
• विष्णुपुराण • हिमाद्रिं यस्य वै वर्षं,
नाभेरासीन् महात्मनः। तस्यर्षभोऽभवत्पुत्रो,
मरुदेव्यां महाद्युतिः । । २-१-२७।।
મહાપુરુષ એવા જે નાભિનો દેશ હિમવંત પર્વત સુઘી હતો. તેમનો મરુદેવીમાં મહાતેજસ્વી ઋષભ નામનો પુત્ર થયો.
• ब्रह्मांडपुरा • नाभिस्त्वजनयत्पुत्रं,
मरुदेव्यां महाद्युतिम्।
ऋषभं पार्थिवश्रेष्ठं,
- सूक्तोपनिषद् -3
सर्वक्षत्रस्य पूर्वजम् ।।
ऋषभाद् भरतो जज्ञे
वीरः पुत्रशताग्रजः ।। १-२-१४ । । ५९-६० ।। નાભિએ મરુદેવીમાં મહાતેજસ્વી, રાજાઓમાં શ્રેષ્ઠ, સર્વ ક્ષત્રિયોના પૂર્વજ એવા ઋષભને જન્મ આપ્યો અને ઋષભથી વીર, પુત્રશતના અગ્રજ એવા ભરતનો જન્મ થયો.