________________
Spo
ॐ-सूक्तोपनिषद्
- નીતિવાક્યામૃતમ્ • अदातुः प्रियालापोऽन्यत्र लाभस्यान्तरायः ।।१-२१।।
નહીં આપનારનું મીઠું વચન બીજે લાભ થતો હોય તેમાં અંતરાયભૂત બને છે.
-સૂmનિષદ્ स खलु सुखी, योऽमुत्र सुखा
विरोधेन सुखमनुभवति ।।१-४९ ।। સુખી તે છે, જે પરલોકના સુખને અવિરોઘી એવું સુખ અનુભવે છે.
देहखेदावहमेव ज्ञानं
વયનનાથરતા-૨૧T જે સ્વયં આચરણ નથી કરતો એનું જ્ઞાન શરીરમાં ખેદ કરનારનું જ છે.
कदर्यस्यार्थसङ्ग्रहो राजदायादतस्करा
णामन्यतमस्य निधिः। કંજૂસનો ધન સંગ્રહ રાજા, ભાગીદાર, અને ચોરોમાંથી કો'કનો નિધિ છે.
य उत्पन्नः पुनीते वंशं स पुत्रः ।।३-१०॥ જે ઉત્પત્તિ પામીને વંશને પાવન કરે એ પુત્ર છે.
धर्माय नित्यमजाग्रता
મત્મિવિશ્વનં મતા-રૂા જેઓ ધર્મ માટે નિત્ય જાગૃત નથી રહેતા તેઓનો આત્મા છેતરાય છે.
न ह्यज्ञानिनोऽन्यः पशुरस्ति ।।३-३०॥ અજ્ઞાની સિવાય બીજુ કોઈ પશુ નથી.
धर्मफलमनुभवतोऽप्यधर्मानुष्ठान
मनात्मज्ञस्य ।।१-३७।। અનાત્મજ્ઞ જીવ ધર્મના મીઠા ફળને અનુભવતો હોવા છતાં અધર્માચરણ કરે છે.
वरमज्ञानं नाशिष्टजनसेवया विद्या।।३-६०।। અજ્ઞાન સારું પણ અશિષ્ટ જનની સેવાથી વિદ્યા નહીં.
તૈનામૃતન પત્રાતિ વિકસંસffiારૂ-૬૩ . તે અમૃતથી સર્યુ, કે જેમાં વિષસંસર્ગ છે.
धर्मातिक्रमाल्लब्धं परेऽनुभवन्ति, स्वयं तु पापस्य भाजनम्,
સિંહ સિવ્વસ્થતા.૧-૪૬ો. ધર્મના ઉલ્લંઘનથી મળેલી વસ્તુનો બીજા ઉપભોગ કરે છે. અને પોતે પાપનું ભાજન બને છે. જેમ કે હાથીના વધથી સિંહ.
[28]
तद् दुःखमपि न दुःखम्
यत्र न सङ्क्लिश्यते मनः ।।६-१८।। જ્યાં મન સંક્લિષ્ટ થતું નથી, તે દુઃખ પણ દુઃખ નથી.