________________
७ स्तवोपनिषद् जाने यथाऽस्मद्विधविप्रलापः,
क्षेपः स्तवो वेति विचारणीयम्। भक्त्या स्वतन्त्रस्तु तथापि विद्वन् !
ક્ષમાવાશાનુપાયોા -૨ हे नाथ ! अहं जानामि, यथा मादृशजनस्यायं स्तुतिप्रयोजनोऽपि विप्रलापो भवतां निन्दा वा स्तवना वेति चिन्त्यम्, सामर्थ्याभावेनाल्पोक्तिप्रमुखदोषयोगात्।
तथापि भक्त्याऽहं स्तोतुं स्वतन्त्रोऽस्मीति क्षमाया अवकाशो मम युक्तियुक्त इति प्रमाणयिष्यामि । अशुद्धाऽपि हि शुद्धायाः क्रिया हेतुः सदाशयादिति मद्भक्तिरेव सदोषामपि स्तुतिमौचित्यं गमयति । પરમાત્મા હજી પરીક્ષા ચાલુ રાખે છે. પણ ભક્ત પણ ખરો ભક્ત જ છે. જોઈ લો એનો પ્રત્યુત્તર –
કૃપાનાથ ! હું જાણું છું. કે હું સ્તુતિ કરીશ એ પણ હકીકતમાં તો લવારો જ થવાનો છે, અને એ લવારો પણ આપની નિંદા છે કે સ્તવના એ પણ પ્રશ્ન બની જશે. કારણ કે ખરેખર મારી એવી શક્તિ જ નથી. બાળક હાથ પહોળા કરીને સાગરનો વિસ્તાર બતાવે એ તો સાગરની લઘુતા કર્યા જેવું જ થાય છે ? લાખો કિલોમીટરના એના વિસ્તારને પોણા મીટરમાં બતાવવો એ તો અલ્પોક્તિ છે. સાગરનું ડિવેલ્યુએશન-અપમૂલ્યાંકન છે. બસ, તારી સ્તુતિ કરવા જાઉં ને આ જ દશા થાય છે.
પણ તો ય તારી ભક્તિથી હું સ્તુતિ કરવા સ્વતંત્ર છું. માટે અવશ્ય ક્ષમાપાત્ર છું. આવું હું ઠરાવી શકીશ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે ને ? શુભ આશય હોય તો અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બની જાય છે. માટે એ પણ કલ્યાણકારક છે. આમ મારો ૬. - Hપતો ૨. - Bત |
3
स्तवोपनिषद् एवं स्थितेऽपि तव स्तुतौ किञ्चिद् बाधकमित्याविष्कुर्वन्नाहगम्भीरमम्भोनिधिनाऽचलैः स्थितं,
शरद्दिवा निर्मलमिष्टमिन्दुना। भुवा विशालं द्युतिमद् विवस्वता,
વનપ્રવર્ષ પવન વર્થતા-રૂપા स्वामिन् ! विश्वे किमपि प्रशंसापात्रीक्रियते, तत्प्राय उपमाद्वारेण । यथा गम्भीरं सागरेण, निश्चलं पर्वतेन, निर्मलं शरदृतुसत्काकाशेन, मनोवाञ्छितं चन्द्रेण, विशालं पृथिव्या, तेजस्वी सूर्येण, बलप्रकर्षः पवनेन वर्ण्यते । __वर्ण्यतां नाम, किं मम स्तुतेरायातमिति पृच्छाकरमिव भगवन्तं प्रत्याहભક્તિભાવ સદોષ સ્તુતિને ય ઉચિત બનાવી દેશે..પ-શા
પ્રભુ ! આમ હોવા છતાં ય, હજી ય તારી સ્તુતિ કરવામાં એક નડતર છે, જો –
દુનિયામાં કોઈ પણ વસ્તુની પ્રશંસા કરવામાં આવે તે માટે ભાગે ઉપમા દ્વારા કરાય છે. જેમ કે ગંભીર હોય એને સાગર સાથે સરખાવાય છે. નિશ્ચલ પર્વતથી, નિર્મળ શરદઋતુના આકાશથી, મનોવાંછિત ચંદ્રથી, વિશાળ પૃથ્વીથી, તેજસ્વી સૂર્યથી અને ખૂબ બળવાન હોય એ પવનથી સરખાવાય છે.
એટલે કે - કોઈ બહુ ગંભીર હોય તો એમ કહેવાય છે કે આ તો સાગર જેવો ગંભીર છે. આમ ઉપમા દ્વારા પ્રશંસા કરાતી હોય છે. IN-3II
તો ભલે ને કરાય, એમાં મારી સ્તુતિને શું લાગે વળગે ? પ્રભુના જાણે આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા હોય એમ કહે છે૨. T - T| ૨. - વત્ત |