________________
अथ
ফ্লছ জেন্ধু
सत्त्वप्रकर्षप्रजिताजिताहितं,
पराक्रमाक्रान्तपरीषहादिकम् । वीरं महावीर्यविराजितान्तरं,
संस्तुत्य सत्त्वोपनिषन्निगद्यते ।। इह हि परमकारुणिकः प्राचीनः परमर्षि१ःषमाकालाद्यनुभावेनाल्पसत्त्वान् जीवानवलोक्य तदनुग्रहाय सत्त्वोपदेशं प्रारभते । तत्रादावेव प्रतिपक्षहानेन प्रस्तुतग्रहणं सुकरं मन्यमानः परमर्षिस्तद्द्वारेण धर्मार्थिनमुपदिशति
त्यक्त्वा रजस्तमोभावी, सत्त्वे चित्तं स्थिरीकुरु । न हि धर्माधिकारोऽस्ति, हीनसत्त्वस्य देहिनः ।।१।।
સત્ત્વના પ્રકર્ષથી અનાદિકાળથી નહીં જીતાયેલા શત્રુઓને પ્રકર્ષથી જીતી લેનારા, પરાક્રમથી પરીષહ-ઉપસર્ગો પર (વિજય કરતા હોવાથી) આક્રમણ કરનારા, મહાવીર્યથી વિભૂષિત હદયવાળા એવા શ્રી વીરપ્રભુની સમ્યક જીવના કરીને સત્ત્વોપનિષદ્ કહેવાય છે.
અહીં પરમ કારુણિક પ્રાચીન પરમર્ષિ દુઃષમા કાળાદિના પ્રભાવે અલાસત્વ જીવોને જોઈને તેમના પર અનુગ્રહ કરવા માટે સત્ત્વોપદેશનો પ્રારંભ કરે છે. તેમાં શરૂઆતમાં જ પ્રતિપક્ષના ત્યાગથી પ્રસ્તુતનું ગ્રહણ સરળ છે, એમ માનીને તેના દ્વારા ધર્માર્થીને ઉપદેશ આપે છે.
રજસ્ અને તમન્ ભાવો જે અસત્ પ્રવૃત્તિ-મોહ વગેરે સ્વરૂપ અથવા તો એના કારણ એવા ચિત્તના પરિણામો છે એમને છોડીને
-सत्त्वोपनिषद् रजस्तमोभावी - असत्प्रवृत्तिमोहादिलक्षणौ तद्धेतुको वा चित्तपरिणामी, तो त्यक्त्वा - उत्सृज्य सत्त्वे - वक्ष्यमाणधैर्यादिलक्षणे चित्तम् - आस्वनितं स्थिरीकुरु - प्राग् रजःप्रभृतिना रजःप्रभृतौ वाऽस्थिरभावमापन्नं स्थिरभावं प्रापय ।
__ स्यादेतत्, सुखं धर्मादित्युक्तेस्तेनैवास्माकं समीहितसिद्धिः, किं सत्त्वेनेत्यत्राह- न हीत्यादि । हि - यस्मात्, हीनसत्त्वस्य - अल्पधैर्यादिगुणस्य देहिनो - जीवस्य धर्माधिकार - धर्मप्रवृत्तिमात्रे योग्यता नास्ति - नैव सम्भवतीत्याशयः। अर्थी समर्थः शास्त्रेणापर्युदस्तो धर्मेऽधिक्रियत इत्याचार्योक्तेः। न ह्यल्पसत्त्वः समर्थ इति प्रतीतम। कदाचिढसौ મનને સત્વમાં સ્થિર કર, એટલે કે હવે જે શૈર્ય વગેરે ગુણોરૂપ સત્ત્વ કહેવાશે તેને મનમાં બરાબર બેસાડી દે. જે મન પહેલા જસ્ તમમ્ ભાવમાં હતું, તેનાથી ચંચળ હતું - જ્યાં ત્યાં ભટકતું હતું તેને સત્ત્વમાં સ્થિર કરી દે.
પૂર્વપક્ષ :- તમે સત્ત્વનો ઉપદેશ શરૂ કરી રહ્યા છો પણ અમને એનું કાંઈ કામ નથી, કારણ કે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે - ‘બધા ધર્મોને આ વાત માન્ય છે કે ધર્મથી સુખ મળે.’ - અમારે તો સુખ જ જોઈએ છે અને એ અમને ધર્મથી જ મળી જશે.
ઉત્તર :- સાચી વાત છે, પણ ધર્મ માટે વિશિષ્ટ સત્તા અનિવાર્ય છે. જેનામાં ઘેર્ય વગેરે ગુણો અલ્પ છે એવા જીવનો ધર્મપ્રવૃત્તિમાં અધિકાર નથી. એને તેના માટેની યોગ્યતા સંભવતી નથી.
લલિતવિસ્તરામાં શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે અર્થી, સમર્થ અને શાસ્ત્રથી અનિષિદ્ધ વ્યક્તિ ધર્મની અધિકારી છે અને સમજાય એવી વાત છે કે જે અ૫સત્ત્વ છે એ સમર્થ ન હોઈ શકે. કદાચ
૨. ૩ - ૨નસ્ત:મો
૨.
--q-- સર્વ | રૂ. ૫ -
ર | ૪, ૪-૬-- સત્ય