________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ જમશતાબ્દીએ નવલું નજરાણુ - ૧૩
प्राचीनपरमर्षिकृतयोगसारप्रकरणे चतुर्थप्रस्तावनूतनवार्तिकरूपा
(માત્ર સંયમી ભગવંતો માટે)
• પુસ્તકનું નામ : સત્ત્વોપનિષદ્
મૂળ ગ્રંથ : યોગસાર પ્રકરણનો સત્ત્વોપદેશ નામનો ચતુર્થપ્રસ્તાવ. મૂળ ગ્રંથકાર : અજ્ઞાત પ્રાચીન પરમર્ષિ. નવનિર્મિત સંસ્કૃતવાર્તિક : સત્ત્વોપનિષદ્દ મૂળ ગ્રંથનું ત્રણ હસ્તાદર્થો દ્વારા સંશોધન + સંસ્કૃતવાર્તિક નવસર્જન + ગુજરાતી ભાવાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય
હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ.
આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : સત્ત્વોલ્લાસ.. • વિશેષતા : સત્ત્વનો ઉત્કર્ષ કરવા દ્વારા સાધનાને પરાકાષ્ઠામાં લઈ જતી
પૂર્વાચાર્યની એક અપ્રતિમ કૃતિ, સંયમજીવનને વિશુદ્ધતર બનાવવા માટે
પઠનીય ગ્રંથ. • પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ • પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત સંયમી ભગવંત. • પ્રતિ : ૫OO. • આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૬ ૬, વી.સં. ૨૫૩૬, ઈ.સ. ૨૦૧૦
મૂલ્ય : રૂા. ૧O/• © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ શાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી
કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં. ૫-૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨. ફોન : ૨૨૮૧૮૩૯૦, ૨૨૨૨૪૪૭૭ શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬/બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮૫૭૨ શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪. મુદ્રક: શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫
® संशोधनम् + संस्कृतवार्तिकनवसर्जनम् + गुर्जरभावानुवादः + सम्पादनम् : बैराग्यदेशनादक्ष-आचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्य
आचार्यदेवश्रीमद्विजयकल्याणबोधिसूरीश्वराः
@ प्रकाशक श्री जिनशासन आराधना ट्रस्ट