________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ જમશતાબ્દીએ નવલું નજરાણુ - ૧૬
नबनिर्मित - आर्षोपनिषद् - संस्कृतवृत्तिविभूषितानि
श्रीप्रत्येकबुद्धमहर्षिप्रणीतानि
ऋषिभाषितानि
(પ્રથમમાTE) ॐ संशोधनम् - संस्कृतवृत्तिनवसर्जनम् - सम्पादनम् : बैराग्यदेशनादक्ष-आचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्य
आचार्यदेवश्रीमद्विजयकल्याणबोधिसूरीश्वराः
મૂળ ગ્રંથ :- શ્રી ઋષિભાષિત (આગમસૂત્ર) ભાગ-૧/૨ મૂળ ગ્રંથકાર :- શ્રી નેમિનાથ ભગવાન શાસનવર્તી ૨૦ પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓ, શ્રી પાર્શ્વનાથ ભગવાન શાસનવર્તી ૧૫ પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓ તથા શ્રી મહાવીર સ્વામિ ભગવાન શાસનવર્તી ૧૦ પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓ. આમ કુલ ૪૫ પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓ” નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ :- આર્યોપનિષદ્ - ભાગ-૧/૨ મૂળ ગ્રંથનું ૧૩ હસ્તાદર્શો દ્વારા સંશોધન + સંસ્કૃત વૃત્તિ નવસર્જન + સંપાદન :- પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ વિષય :- અધ્યાત્મ, વૈરાગ્ય, આચાર આદિ. વિશેષતા :- ૧૦ આગમો પર નિર્યુક્તિ રચનાર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ
સ્વામિએ આ આગમ પર પણ નિયુક્તિ રચી હતી. પખીસૂત્ર, સમવાયાંગસૂત્ર, નંદીસૂત્ર આદિ અનેક શાસ્ત્રોમાં પ્રસ્તુત આગમનો ઉલ્લેખ છે. ૪૫ પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓ દ્વારા પ્રણીત એક-એક અધ્યયન દ્વારા ૪૫ અધ્યયનમય આ આગમની રચના થઈ છે. માટે તેના કર્તા કોઈ એક વ્યક્તિ નથી. પણ સંકલનકાર એક વ્યક્તિ સંભવે છે. સુદીર્ઘ પરિશ્રમના નિચોડરૂપ સંશોધન + સર્જન + સંપાદનના ત્રિવેણી સંગમથી આ આગમસૂત્ર સૌપ્રથમવાર પ્રસ્તુતરૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. પ્રસ્તુત નવનિર્મિત વૃત્તિ
સિવાય આ આગમસૂત્રની કોઈ પ્રાચીનવૃત્તિ પ્રાપ્ત થતી નથી. • પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ • પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત શ્રમણ ભગવંત.
પ્રતિ : ૫OO આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં.૨૦૧૬, વી.સં. ૨૫૩૬, ઈ.સ.૨૦૧૦
મૂલ્ય : રૂા.૨૨૫• © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ,
પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી
કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • મૂદ્રક : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫
ઉત્તરઝચણાઈ દસાઓ ક) વવહારો
ઈભિifસંચાઈ
નિë મહાનિંસીહં...
પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓની અદ્ભુત અધ્યાત્મવાણીના રહસ્યો.
• प्रकाशक श्री जिनशासन आराधना ट्रस्ट