________________
मोत्थु णं समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ - ૧૫
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત પરમજ્યોતિપંચવિંશતિકા-પરમાત્મપંચવિંશતિકા, શ્રી જિનપ્રભાચાર્યકૃત પરમસુખદ્વાત્રિંશિકા, અજ્ઞાતકર્તૃક પરમાનંદપંચવિંશતિકા પર ગુર્જર વૃત્તિ તથા અજ્ઞાતકર્તૃક પરમાત્મદ્વાત્રિંશિકા પર અનુવાદ રૂપ
પરમોપનિષદ્
મૂળકૃતિસંશોધન + ગુર્જરવૃત્તિનવસર્જન + અનુવાદ + સંપાદન છે ૫.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમરાન્દ્રસૂરીશ્વરજી
મહારાજાના શિષ્યરત્ન ૫.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ
जाग्रत्यात्मनि ते नित्यं
उदासते परद्रव्ये
बहिर्भावेषु शेरते |
लीयन्ते स्वगुणामृते ॥
પરમકૃતિઓની પાવન પંચવટી
છે પ્રકાશક છે
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
પ્રબંધનું નામ : પરમોપનિષદ્
• મૂળકૃતિઓ-૫ : (૧) પરમજ્યોતિપંચવિંશતિકા (૨) પરમાત્મપંચવિંશતિકા
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય
લઘુહરિભદ્ર કૂચલી સરસ્વતી મહોપાધ્યાયશ્રી યશોવિજયજી
મહારાજા કૃત
(૩) પરમસુખદ્વાત્રિંશિકા - શ્રીજિનપ્રભાચાર્યકૃત. (૪) પરમાનંદપંચવિંતિકા - અજ્ઞાતકર્તૃક. (૫) (મહાવીર) પરમાત્મદ્વાત્રિંશિકા - અજ્ઞાતકર્તૃક.
• મૂળકૃતિઓનું હસ્તાદર્શો દ્વારા સંશોધન + પ્રથમ ચાર કૃતિઓ પર ગુર્જર વૃત્તિ નવસર્જન + અંતિમકૃતિનો ગુર્જર અનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ
• વિષય : અધ્યાત્મ.
• વિશેષતા :
•
જ્ઞાનનય - નિશ્ચયનય - શુદ્ઘનય - સૂક્ષ્મનયથી અધ્યાત્મવિશ્વની અદ્ભુત સમૃદ્ધિનો આવિષ્કાર. સહજ સમતા અને પ્રસન્નતા પામવા, જીવન્મુક્તિનો આનંદ પામવા પૂર્વાચાર્યોએ આપેલું એક સુંદર
આલંબન.
• પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ
• પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. • આવૃત્તિ : પ્રથમ
• પ્રકાશન વર્ષ : વિ.સં.૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ.૨૦૧૦
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે.
આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું.
• મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫