________________
★ नानाचित्तप्रकरणम्
मिथो महद्विप्रतिपत्तिप्रयुक्तविसदृशताविशिष्ट
नानाचित्ते चेतसि, लोके भुवने, तात्स्थ्यात्तद्व्यपदेशयोगाल्लोकस्थितेषु जनेष्वित्यर्थः । तत्रापीदं क्षते क्षारसङ्काशमित्याह- नाना अनेकप्रकाराः, पाषण्डिनः - क्लिष्टसत्त्वा लिङ्गिनः, तद्दर्शनादेरपि पापहेतुत्वात्, पापं सनोति दर्शनसंसर्गादिना ददातीति पाषण्डी - इति तद्व्युत्पत्तेः। तैर्मोहिता - अज्ञानान्धतमसनिमज्जिता व्यग्राहिता વા, મતિ: - બુદ્ધિર્મસ્ય સઃ - નાનાપાગ્ડિમોહિતતિ:, તસ્મિન્, लोक इति योगः । दुःखम् - व्युद्ग्राहणजनितकुवासनाविहितकुकर्मविपाकात्मकं कष्टम्, निर्वाहयितुम् प्रतिपालयितुम्,
-
१३
-
લોકોમાં પરસ્પર મોટા વિવાદોને કારણે અત્યંત વિસદશતાવાળા
ચિત્તો છે. આ રીતે લોક = જગત નાનાચિત્તવાળું છે. એવો ન્યાય છે કે જે જ્યાં હોય, તે સ્થળથી તેનો વ્યપદેશ કરાય. જેમ કે સ્કુલમાં શિક્ષક કહે કે, ‘છેલ્લી બેંચ બહુ અવાજ કરે છે.' એમ અહીં જગત નાનાચિત્તવાળું છે એમ કહેવામાં જગતના લોકો નાનાચિત્તવાળા છે, એવો આશય છે. તેમાં પણ આ ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું છે એ કહે છે. એક તો વિશ્વમાં જાત જાતની મતિ છે, તેમાં અનેક પ્રકારના પાખંડી = સંક્લિષ્ટ એવા વેશધારી જીવો છે, પાખંડીઓનું દર્શન પણ પાપનું કારણ છે. એવી વ્યુત્પત્તિ જ છે કે જેઓ પોતાના દર્શન-સંસર્ગ વગેરેથી પાપ આપે તે પાખંડી. તેમનાથી લોકો મોહિત કરાયા છે તેથી અજ્ઞાનરૂપી ગાઢ અંધકારમાં નિમગ્ન છે. અથવા તેમને કોઈ પૂર્વગ્રહથી ભરમાવી દીધા છે. આ રીતે લોકોની મતિ મોહિત કરાઈ છે. મતિમોહને કારણે કુવાસનાનો જન્મ થાય છે. તેના પરિણામે કુકર્મબંધ થાય છે અને તે કર્મનો વિપાક કષ્ટમય હોય છે. એ દુઃખનો પાર પમાડવા માટે કોઈ સમર્થ
7
अहिंसोपनिषद्
दुःखपारप्रापणार्थमित्यर्थः, सर्वज्ञोपदिष्टः - केवलालोकालोकितलोकालोकपुरुषप्रतिपादितः, धर्मः कुशलानुष्ठानम्, कारणे कार्योपचारात्, वस्तुतस्तु धर्मस्य क्षायोपशमिकादिभावरूपत्वात्। प्रत्यल इति गम्यते । नानाचित्ततैव लोकस्य समर्थयतिवत्तणुवत्तपर्वत्तो बहुकविको उ सुबद्धसन्नाहो । अविमग्गियसब्भावो लोओ अलिओ य बलिओ य ॥ ३ ॥ वार्त्तम् - निस्सारवार्त्ताविषयम्, अनुवार्त्तम्- वार्त्तमेवानुसृत्य प्रवृत्तम्, अत्यन्तं वार्त्तमित्यर्थः, वार्त्तं चानुवार्त्तं च - वार्त्तानुवार्त्ते, तयोः प्रवृत्तः नितरां व्यापृतः, तमेव विशेषयति- बहवः कवयो હોય તો તે એક માત્ર સર્વજ્ઞએ ઉપદેશેલ ધર્મ જ છે. સર્વજ્ઞ એટલે જેણે કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી લોકાલોકને જોયા છે તેવો આત્મા. ધર્મ એટલે કુશલ અનુષ્ઠાન. આ વ્યાખ્યા પણ કારણમાં કાર્યના ઉપચારથી સમજવી. કારણ કે હકીકતમાં ધર્મ અનુષ્ઠાનરૂપ નહીં, પણ ક્ષાયોપશમિક, ક્ષાયિક ભાવરૂપ છે. અહીં ગાથામાં ‘સમર્થ' એવું શબ્દથી કહ્યું નથી, પણ અર્થથી સમજાય છે. લોક નાનાચિત્ત છે એ જ વાતનું સમર્થન કરે છે -
१४
-
વાર્તા અને અનુવાર્તામાં પ્રવૃત્ત, ઘણા વિચક્ષણોવાળો, અત્યંત યુદ્ધસજ્જ, પરમાર્થને નહીં શોધનાર એવો લોક મિથ્યા પણ છે અને બળવાન પણ છે. (૩)
વાર્તા એટલે નિસ્સાર-દમ વગરની વાતો જેના વિષે થાય તે. અને જે વાર્તાના આધારે પ્રવૃત્ત થાય તે અનુવાર્તા, એટલે તે તો અત્યંત વાર્તા હોય. વાર્ત અને અનુવાર્તામાં લોક અત્યંત વ્યસ્ત હોય છુ. -૧૩૦૦ ૨. ૩.ગાય. - જ્યોા રૂ. ૬ - યા ૪. ૬ - મુસા ય - સવસ |