________________
+ नानाचित्तप्रकरणम्
- ??" ૩ સવળો | વેળ - તિ (માવITમૃતે ૬૮, ૬૬, ૭૨) |
तस्माद् भावदीक्षायां यतितव्यम्, इत्थमेव सुपात्रतायोगादित्याह
तवनियमदिक्खियाणं पंचिंदियअग्गिहत्तठवियाणं । जीवदयजन्नियाणं दिन्नंपि महाफलं तेसिं ॥७०॥
तपोनियमावेव दीक्षा- श्रेयोदान - अशिवक्षपणलक्षणतन्निरुक्तियोगात्, सा सञ्जाता येषां ते तपोनियमदीक्षिताः, तेषाम्, पञ्चेन्द्रियाणि - श्रोत्रादीनि करणानि, तानि अग्निहोत्रे - भावयज्ञे, બીજાઓને પણ કોઈ ગુણ કરતો નથી. તો આ રીતે માત્ર દિગંબર થવાથી શ્રમણ થઈ શકાતું નથી.
માટે ભાવદીક્ષામાં જ યત્ન કરવો જોઈએ. કારણ કે આ જ રીતે સાચા શ્રમણ થવાય છે. આ જ રીતે સુપર્બ થવાય છે, એ જ કહે છે –
જેઓ તપનિયમથી દીક્ષિત છે, જેમણે પાંચે ઈન્દ્રિયોને ભાવયજ્ઞમાં સ્થાયા છે, જેઓ જીવદયારૂપી યજ્ઞમાં યાજ્ઞિક છે, તેમને આપેલું દાન પણ મહાફળવાળું થાય છે. II૭૦IL
જે કલ્યાણનું દાન કરે અને આપત્તિનો ક્ષય કરે, તેને દીક્ષા કહેવાય, તપ અને નિયમમાં દીક્ષાની નિયુક્તિ સમન્વિત થાય છે, તેથી તપ-નિયમ એ જ દીક્ષા છે, એ દીક્ષા જેમણે લીધી છે તેવા, જેમણે શ્રોઝેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિયોને ભાવયજ્ઞમાં પ્રતિષ્ઠિત કરી છે, અર્થાત્ ઈર્યાસમિતિ વગેરે પ્રશસ્ત પ્રવૃત્તિમાં જેમણે ઈન્દ્રિયોને જોડી દીઘી છે તેવા, તથા જેઓ જીવદયારૂપી ભાવયજ્ઞમાં યાજ્ઞિક સમાન છે તેવા મહાત્માઓને જે દાન પણ અપાય તે પણ રાજાપણા 3. - દોરા .- ૦દોત્તવ | 1 - દુત્તવ | ૨, ૫ - Syત્રા રૂ. ૨ - વિવવા ૪. a.T. - દો!
૬૬૬
- દિસોના स्थापितानि - प्रतिष्ठितानि यैस्ते - पञ्चेन्द्रियाग्निहोत्रस्थापिताः, तान्तपरनिपातः प्राकृतत्वात्, इर्यासमितिप्रभृतिप्रशस्तव्यापारव्यापृतेन्द्रिया इत्यर्थः, तेषाम्, तथा जीवदयात्मके भावयज्ञे याज्ञिकानाम्जीवदयायाज्ञिकानाम्, तेषां नरेन्द्रदेवेन्द्रत्वादिलक्षणं दत्तमपि महत् - फलं यस्य तत् - महाफलम्, भवतीति शेषः। आस्तां तादृशदीक्षाग्रहणमित्यपिशब्दार्थः।
नन्वन्यथैव यज्ञदीक्षा शास्त्रेषु श्रूयत इति कथमेतदेवमिति चेत् ? न, भावयज्ञस्याधिकृतत्वात्, तत्र चेत्थमेव दीक्षितत्वयोगात्, एतदेव થત -
सच्चं च जस्स कुंडं तवो य अग्गी मणं च समिहाओ ।
इंदियगांमा य पसू सया य सो दिक्खिओ होड॥७१।। - ઈન્દ્રપણારૂપી મહાફળને આપનારું થાય છે.
અહીં ‘પણ’ કહેવા દ્વારા એવું સૂચિત કર્યું છે કે એની દીક્ષા લેવાની વાત તો દૂર રહી અર્થાત્ એ દીક્ષાના ફળની વાત તો દૂર રહી, પણ એ દીક્ષાના ધારકને દાન આપવાનું પણ આટલું મહાન ફળ છે.
પૂર્વપક્ષ :- અમારા શાસ્ત્રોમાં તો યજ્ઞની દીક્ષા અલગ જ હોય છે એવું અમે સાંભળીએ છીએ, તો તમે કહેલી વાત કેવી રીતે ઘટે ?
ઉત્તરપક્ષ :- અહીં ભાવયજ્ઞનો અધિકાર છે અને તેમાં તો આ જ રીતે દીક્ષા લઈ શકાય. જુઓ, પરમર્ષિ તેનું જ વર્ણન કરી રહ્યા છે.
સત્ય જેનું કુંડ છે, તપ અગ્નિ છે, મન ઇંધણ છે, ઈન્દ્રિયસમૂહ પશુ છે, તે સદા ય દીક્ષિત છે. l૭૧] છે. * - સર્વ નરસ કુડા ૨. .ઘ - મા રૂ. ૪ - ૦ગ્યા ૪.
- eXT[મા વસૂ!
58