________________
??૪ -
- अहिंसोपनिषद् में वस्त्रपरित्यागमात्रेण पारलौकिकगुणासम्भवात्, तथाहुराचार्याः - मिच्छत्ते अन्नाणे अविरइभावे य अपरिचत्तम्मि। वत्थस्स परिच्चातो परलोगे कं गुणं कुणइ ? इति (धर्मसङ्ग्रहण्याम् १०७४)। तस्मात् जिनप्रवचन-परिभावनपुरस्सरं दयादिगुणार्जने यतितव्यम्, तदन्तरेण नाग्न्यस्य दुःखानुबन्धित्वात्, तथाहुराशाम्बरा अपि - णग्गो पावइ दुक्खं, णग्गो संसारसागरे भमति। णग्गो ण लहइ बोहिं जिणभावणवजिओ सुइरं॥ अयसाणं भायणेण य किं ते णग्गेण पावमलिणेण। पेसुण्णहासमच्छरमायाबहुलेण सवणेण॥ धम्मम्मि णिप्पिवासो दोसावासो य उच्छुफुल्लसमो। णिप्फलणिगुणयारो ण
* नानाचित्तप्रकरणम् -
- ??? समरण्यवासं वाऽऽसेवताम्, किन्तु यस्य हृदयं न शुद्धम् - रागादिरहितम्, शुद्धो रागादिरहितः - इत्युक्तेः (परमात्मप्रकाशे ११३), स शुद्धम् - केवलम्, परिक्लेशमेव खादति, नास्य कायक्लेशमन्तरेण किञ्चित् फलमित्याशयः। किञ्च
उज्झाइय चीवराई जइ हिंडइ नग्गवेसभावेणं । जीवेसु य नत्थि दया सव्वंपि निरत्थयं तस्स ।।६९।।
यदि चीवराणि-वस्त्राणि, उज्झित्वा सन्त्यज्य, नग्नवेषभावेन - यथाजातरूपेण हिण्डति, तथापि चेत् जीवेषु दया च - दयैव नास्ति, तदा सर्वमपि तस्य निरर्थकम्, हिंसादिविरतिविरहे રહિત નથી, તે માત્ર પરિક્લેશનું જ ભોજન કરે છે. અર્થાત્ તેની મૌન વગેરે આરાધનાનું ફળ માત્ર કાયક્લેશ જ છે. કારણ કે અશુદ્ધ હૃદયથી કરેલી ક્રિયાઓનું પારમાર્થિક ફળ મળતું નથી, વળી - જો વોને છોડીને નગ્નરૂપે ફરે, પણ જીવદયા ન હોય, તેનું સર્વ પણ નિરર્થક છે. II૬૯ll
કોઈ વમત્યાગને જ સર્વસ્વ સમજીને કપડાં છોડીને જન્મ સમયે જે અવસ્થા હતી, તે અવસ્થામાં ફરે - અર્થાત્ નગ્ન ફરે. તો પણ જે તેનામાં જીવદયા જ ન હોય, તો તે કપડાં વિના જે ઠંડીગરમી વગેરે સહન કરે તે બધું જ નિરર્થક છે. કારણ કે હિંસા વગેરેની વિરતિ ન હોય તો વરુના પરિત્યાગમનથી પરલોકમાં લાભ કરે એવો કોઈ ગુણ સંભવિત નથી. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે કે - મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવનો ત્યાગ ન કર્યો હોય, તો વરુનો ત્યાગ પરલોકમાં કયો ગુણ કરે છે. અર્થાત્ જો દોષોનો ત્યાગ નથી કર્યો, તો માત્ર વોના ત્યાગથી પરલોકમાં સુખ મળે તેવી કોઈ શક્યતા નથી. ૬. ૩.T.૫ - ૦ ૩ - રૂ| ૨. ૩ - હસવે |
માટે જિનપ્રવચનની પરિભાવના કરવા પૂર્વક = વારંવાર જિનવચનનું પરિશીલન કરવા સાથે દયા વગેરે ગુણોના ઉપાર્જનમાં યત્ન કરવો જોઈએ, કારણ કે તેના વિના તો નગ્નતા વગેરે ઉગ્ર કષ્ટ પણ દુઃખ જ આપનારું થાય છે.
એવું પણ નથી કે અમે શ્વેતાંબર છીએ એટલે નગ્નતાનું ખંડન કરીએ છીએ. દિગંબરોએ પણ ગુણશૂન્ય નગ્નતાની સખત શબ્દોમાં ઝાટકણી કરી છે. કુંદકુંદસ્વામીએ ભાવપ્રાભૃતમાં કહ્યું છે કે – જે જિનવચનની ભાવનાથી રહિત છે, તે નગ્ન હોય તો પણ દુઃખ પામે છે, સંસારસાગરમાં ભટકે છે, એમ ચિર કાળ સુધી બોધિને પામતો નથી.
જે પાપોથી મલિન છે, પૈશુન્ય, હાસ્ય, મત્સર અને માયાથી મયુર છે, અપયશનું ભાન છે એવા નગ્ન શ્રમણનું તને શું કામ છે ? અર્થાત્ એવો દિગંબર તદ્દન નકામો છે. જેને ધર્મની કોઈ તમન્ના નથી. જે દોષોનું નિવાસસ્થાન છે. જે કોઈ પ્રશસ્ત ફળ નહીં હોવાથી શેરડીના ફૂલ જેવો છે. આમ પોતે તો નિષ્ફળ છે જ,