________________
૬ ૦૪ -
-अहिंसोपनिषद् + किञ्चित् फलमिति भावः। ___अथेदं शोभनं विहितं यज्जलमात्रस्नानेन सद्गतिलिप्सवोऽपाकृताः, जलमृत्तिकामिश्रणस्यैव स्वर्गप्रापकत्वादिति चेत् ? अत्राह
जइ मट्टियाए सग्गो उदएण मीलियाइ संतीए। मन्नामि कुंभकारा सपुत्तदारा गया सग्गं॥६४॥
यधुदकेन मिलितया सत्या मृत्तिकया स्वर्ग इत्यभ्युपगम्यते, तदा यावज्जीवं जलमृत्तिकासंसर्गितया कुम्भकाराः सपुत्रदाराः स्वर्ग गता इत्यहं मन्य इति व्यङ्गोक्तिः, तथोक्तम् - मृत्तिकोदक
+ नानाचित्तप्रकरणम् स्फुटितम्, आचम्यतेऽत्रेत्याचमनम् - वेदोदितमन्त्रपाठपुरस्सरमुदरादौ जलस्पर्शनम्, तत् कुर्वतः - आचमतः, 'पुट्टा' इत्युदराणि, तानि च स्फुटितानीव स्फुटितानि।
किमस्य सुदीर्घाभ्यासस्य फलमित्याह- न च कोऽपि गुणः - आत्मोपग्रहः प्राप्तः। उक्तनीत्या सद्गत्यादौ जलस्याप्रयोजकत्वात्।
ननु नैष महानभियोगो निष्फलो भवितुमर्हतीति चेत् ? सत्यम्, अत एवास्य यत् फलं भवति तदेव दर्शयन्नाह- शीतेनैव मारित आत्मा, यदनेन शीतलजलसम्पर्काभ्यासेन स्वकीयं शरीरं शीतातिशयकदर्थनागोचरीकृतं तदेवास्य फलम्, नात्र कायक्लेशमन्तरेण સુધી આવું કરવાને લીધે શરીર જાણે ફૂટી ગયું. વેદમાં કહેલા મંel પાઠોના ઉચ્ચારપૂર્વક પેટ વગેરે પર જલસ્પર્શ કરવો તે આચમન છે. તે કરતાં કરતાં તેઓના પેટ જાણે ફુટી ગયા.
પ્રશ્ન :- આટલો લાંબો સમય આ સાધના કરી, તેનું ફળ શું મેળવ્યું ?
- ઉત્તર :- આત્મા પર ઉપકાર કરે તેવો કોઈ લાભ પ્રાપ્ત ન કર્યો, કારણ કે પૂર્વોક્ત રીતે જલમાં સદ્ગતિ અપાવવાનો પ્રયોજક ભાવ જ નથી.
પૂર્વપક્ષ :- પણ ડૂબકી લગાવી લગાવીને શરીર ફૂટી જાય, આટલો બધો પ્રયત્ન અને આટલો ક્લેશ કર્યો તે નિષ્ફળ હોય એવું સંગત નથી થતું.
ઉત્તરપક્ષ :- હા, તમારી વાત સાચી છે, તેથી જ તેનું જે ફળ થાય છે, તે જ બતાવતા કહે છે –
જાણે શીત-ઠંડીથી પોતાની જાતને ભરી દીધી. આશય એ છે કે તેણે શીતલજલના સંપર્કના અભ્યાસથી અત્યંત ઠંડીથી પોતાના શરીરની કદર્થના કરી તે જ એનું ફળ. અર્થાત્ અહીં કાયક્લેશ
સિવાય બીજું કોઈ ફળ નથી.
પૂર્વપક્ષ :- જેઓ જલમાત્રના સ્નાનથી સદ્ગતિને ઈચ્છે છે, તેમનું નિરાકરણ કર્યું, તે બહુ સારુ કર્યું, કારણ કે જલ અને માટી આ બંનેના મિશ્રણથી શૌચ કરીએ, તેનાથી જ સ્વર્ગ મળે છે..
ઉત્તરપક્ષ :- આ પ્રતિજ્ઞા પર પરમર્ષિ જ પ્રતિભાવ આપી રહ્યાં છે, સાંભળો -
જો પાણીથી મળેલી માટીથી સ્વર્ગ મળતો હોય, તો હું માનું છું કે કુંભારો પુત્ર, પત્ની સાથે સ્વર્ગે જતાં રહ્યાં. II૬૪ll
સ્વર્ગપ્રાપ્તિ માટે માટી અને પાણીથી શરીરના વિવિધ અંગોનું પ્રક્ષાલન કરવું જોઈએ એવું કેટલાક માને છે. આ માન્યતા ઉચિત નથી, તે પરમર્ષિ પોતાની આગવી શૈલીથી પુરવાર કરે છે, કે જો પાણીથી મળેલી માટીથી જ સ્વર્ગ મળતો હોય, તો જેઓ આખી જિંદગી પાણી અને માટીના સંપર્કમાં રહે છે, તેવા કુંભારો પોતાના પુત્રો અને પત્નીઓ સાથે સ્વર્ગે જતાં રહ્યાં, એવું હું માનું છું. આ છે. 1.- થા! ૨. .a.T.ઘ.4 - Pતિ | રૂ. - SET |