________________
+ नानाचित्तप्रकरणम्
- २७ यथा कश्चिन्नगरं गन्तुमना भीमाटवी - श्वापदादिभयाविलमरण्यम्, प्रविशेत्, कथमित्याह यतोऽपरीक्षितः - आप्तवचनादेरनालोचितः, पन्थसद्भावः - पारमार्थिको मार्गः, येन सः - अपरीक्षितपन्थसद्भावः, अत एव पन्थसमः - मार्गतुल्यः, न तु मार्ग एव, मार्गाभास इत्याशयः, तस्मिन्नसदग्राही- तत्र सन्मार्गोऽयमित्यभिनिवेशवान् भवतीति शेषः। निदर्शनान्तरमुक्त्वोपनयति -
पंथसरिसा कुपंथा बहुं च कणयसरिसं न य सुवन्नं । धम्मसरिसो अहम्मो नायव्वो बुद्धिमंतेहिं ॥१२॥
पन्थसदृशाः - मार्गाभासाः, कुपन्थानः - उन्मार्गाः, बहु च कनकसदृशं धातुजातं भवति, न च तत् सुवर्णम् - - જેમ કોઈને નગરમાં જવાની ઈચ્છા હોય અને તે જંગલી પ્રાણીઓના ભયથી વ્યાપ્ત એવા ભયંકર જંગલમાં પ્રવેશી જાય, કેમ ? તે કહે છે – કારણ કે તેણે આપ્તવચન વગેરેથી વાસ્તવિક માર્ગનો વિચાર કર્યો ન હોય. તેથી જ જે માર્ગતુલ્ય છે. અર્થાત્ વાસ્તવિકરૂપે માર્ગ નથી, પણ માર્ગાભાસ છે. તેમાં તેને આ જ સન્માર્ગ છે એવો કદાગ્રહ હોય. હજુ એક દેખાતું આપીને ઉપનયા 58 छ -
કુમાર્ગો માર્ગતુલ્ય હોય છે. સુવર્ણ જેવું ઘણું હોય છે પણ તે સાચું સોનુ નથી હોતું. એ જ રીતે અધર્મ દેખાવમાં ધર્મ જેવો હોય છે. એમ બુદ્ધિમાનોએ જાણવું જોઈએ. શિ.
ઉન્માર્ગો માર્ગાભાસ હોય છે. લાગે એવું કે એ સાચો રસ્તો જ છે, પણ તેવું હોતું નથી. ઘણી ધાતુઓ કંચન જેવી હોય છે, પણ १. क.ख. प्रती - अधिकम् - सव्वे जणवइ पंथा जह नगरमइंति नगरसंबद्धा एवं गुणसंबद्धा सव्वे वि गुणा अहिंसाए॥१३॥ २. ख- बहुकणगसरिच्छयं नहसुवनं। ३. ग- करणगसरि०।
२८
अहिंसोपनिषद् + जात्यकाञ्चनं भवति। सादृश्यमानं तु तत्रापि विद्यत एव, इत्थमेव धर्मसदृशः - पूर्वोक्तविशुद्धधर्मेणापातसादृश्यभाक्, अधर्मः - कुत्सितधर्मः, धर्माभास इति यावत्, बुद्धिमद्भिर्ज्ञातव्यः, यथा - षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि- इत्यादिहिंसाया धर्मत्वेन यत् प्रतिपादनं तच्छ्रुत्वाऽसौ धर्माभास इति ज्ञायते। तथाऽपि स एव धर्मोऽस्त्विति चेत् ? न, यतः
जो न हिंसइ सो धम्मो, जो न भुंजइ सो तवो। जो न लुब्भइ सो साहू, जो न रूसइ सो मुणी॥१३॥
यो न हिंसति- नैव हिंसां कर्तव्यतया प्रतिपादयति, स एव धर्मः, अहिंसाया एव धर्मसर्वस्वरूपत्वात। तथा यो न भङक्ते તે કાંઈ ૨૪ કેરેટનું સોનુ નથી હોતું. હા, સાદૃશ્યમાત્ર તો તેમાં પણ હોય છે. જેમકે તે પણ પીળું હોય, ચળકાટવાળું હોય, ઈત્યાદિ.
આ જ રીતે જે દેખાવમાં પૂર્વોક્ત વિશુદ્ધ ધર્મ જેવો જ લાગે પણ વાસ્તવમાં કુધર્મ હોય – ધર્માભાસ હોય, તેને બુદ્ધિમાનોએ જાણવો. જેમ કે ‘મધ્યદિવસે છસો પશુઓને હોમમાં યોજવા જોઈએ, આવી ભયંકર હિંસાનું પણ જે ધર્મરૂપે પ્રતિપાદન કરાય, તેને સાંભળીને આ ધર્માભાસ છે, શુદ્ધ ધર્મ નથી, એવું જણાય છે.
પૂર્વપક્ષ :- ભલે હિંસાનું પ્રતિપાદન કરે, છતાં પણ તે ધર્માભાસ ન હોય, ધર્મ જ હોય તેમ માનીએ તો ?
उत्तरपक्ष :- ना, तेवून मानी शाय, Stes -
જે હિંસા ન કરાવે તે ધર્મ છે. જે ભોગપ્રવૃત્તિ ન કરાવે તે તપ છે. જે લોભાય નહીં તે સાધુ છે અને જે રોષે ન ભરાય તે मुनि छे. (१3)
જે હિંસાનું કર્તવ્યરૂપે પ્રતિપાદન ન કરે, અર્થાત્ હિંસાનું વિધાન ન કરે, ઉલ્ટ હિંસાનો નિષેધ કરે તે જ ધર્મ છે. જે ભોગાનુરાગ ના